ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.
સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠન પોતાની માંગણીઓ ને લઈને હડતાળ ઉપર જેના કારણે અરજદારો ને અગવડતા પડી રહી છે અને કર્મચારીઓની પણ ખુબ જ જુની માંગણીઓ છે આનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં આવે નહીતર સમગ્ર રાજ્યમાં અવ્યવસ્થા સર્જાઈ શકે છે @Bhupendrapbjp@CMOGuj
આ સિદ્ધિમાં સહભાગી થયેલા રાજ્યના દરેક આરોગ્યકર્મી અને ફ્રન્ટલાઈન વર્કરોની નિઃસ્વાર્થ સેવા, નિષ્ઠા અને અતુલનીય યોગદાન બદલ ગુજરાત હંમેશા તેમનું ઋણી રહેશે.