@Hasmukhpatelips સાહેબ પી.એસ.આઇ પ્રી નું પરિણામ જાહેર કરવા વિનંતી જેથી અચોક્કસતા વચ્ચે આગળનો રાહ મળે અથવા પરિણામની તારીખ જાહેર કરવા વિનંતી.@VikasSahayIPS
@VikasSahayIPS પાટણ છેક આઝાદી સુધી એટલે કે ૧૮મી થી ૨૦મી સદી સુધી વડોદરા રાજ્ય નો ભાગ રહ્યું...જવાબ માં વિદ્યાર્થીઓ ની મુંજવણ ત્યાં ઊભી થાય છે કે ૧૮ થી ૧૯ ગણવી કે ૧૮ થી ૨૦.. ૧૮ થી ૨૦ મી સદી માન્ય ગણવી કે ૧૮થી ૧૯ (ફેકટ) ને ખોટો જવાબ ગણી ને જવાબ આપવો....
#GPSC_chairman_appoint
સરકાર એમના રોડશોના પ્લાંનિંગ કરી શકે છે..
ઇલેકશન કરી શકે છે..ઉજવણીઓ થાય છે
પરંતુ લાખો વિદ્યાર્થીઓ જેની માટે રાત દિવસ મેહનત કરેછે એ સરકારી ભરતીઓ જે સંસ્થા દ્વારા લેવાય છે એના ચેરમેનની નિમણૂંક(2 મહિના જેટલો સમય થઇ ગયો હ���વા છતાં) કરવા માં આટલી ઢીલાસ ��ેમ??
@VikasSahayIPS Respectes sir in Psi prelim exam 3
question are mostly cancel
1 niraj chopra
2 Lata mangesh kar
3 one reasoning
Respected Sir plz gives all the student to these three marks of grace
Thankyou so much
@VikasSahayIPS સાહેબ objection tracker ma problem aave che..
૧-niraj chopra Olympic que in 2020 not 2021
2- wetland que khijadiya and other
3 - વોલકસવેગન nhi ફોકસવેગન aave
4- jan dhan account que. Above 10 can open this account as per PNB .. please correct this thank you
@GPSC_OFFICIAL@devanshijoshi71 બેન નો પહેલો પ્રશ્ન
દરેક વ્યક્તિ એ પ્રશ્ન ઉપાડવો જોયે. માત્ર મુખદર્શક બનવાનો કોઈ મતલબ નથી..
જાન્યુઆરી માં પ્રસિદ્ધ થતું કેલન્ડર ને કોઈ સાંભરતું ��થી.ફરી વખત પંચવર્ષીય યોજનાના તરફ જઈ રહ્યું છે
જો અપડે પ્રશ્ન નહિ ઉઢાવ્યે, તો કોઈ ઉઠાવશે નહિ.
#appointGPSCchairman
@AKRAKESHIAS1 બિન સચિવાલય ક્લાર્ક ની જગ્યા માં વધારો કરવામાં આવે ૨૦૧૮ ની આ ભરતી છે...અને આમ જોવા જઈએ તો ૨૦૧૬ પછી આ પોસ્ટની ભરતી કરાઇ j nathi એટલે ટોટલ ��-૭ વર્ષ થયા છે ....માટે જગ્યા માં વધારો કરવામાં આવે
@GPSC_OFFICIAL Please release calander..
So we have to get idea of preparation...
If it is not possible to give official calander without chairman then atleast released provisional calender... And mandate gives once chairman appointed!! 🙏🙏🙏
So our preparation get on track peacefully☺️