ગ્રેડ કે અમારો હક છે અને સરકારને વિનંતી છે કે કોઈના હકનું હોય તે આપી દેવું જોઈએ...ત્રણ ત્રણ હડતાલ કરવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું...ક્યાં સુધી કર્મચારીએ જ સહન કરવાનું ત્યાં સુધી હક માટે આમ જ ભીખ માંગતી રહેવાની.. હવે તો સહન શક્તિની પરાકાષ્ઠા આવી ગઈ.
હું નિર્લિપ્ત રાય, IPS અમરેલી જિલ્લામાં 3 વર્ષ, ૯ મહિના અને ૨૮ દિવસ ફરજ બજાવેલ છે. આ સમય દરમ્યાન અમરેલીના લોકોનો સાથ અને સહકાર આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
મારા હસ્તકનો પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનો ચાર્જ હિમકર સિંઘ, IPS નાઓને સોંપવામાં આવેલ છે.