@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ

@sanghaviharsh

માગ્યા વિના તો "મા"યે ના પીરસે,
તો આતો સરકાર છે વ્હાલા.
એમજ આપી દેતી સરકાર હોત, તો આટલી વાર સત્તા માં ના હોત..
જરા સમજો,
ઊઠો જાગી અને ભથ્થું ના મળે ત્યાં સુધી મંડ્યા રહો.
🔥🔥🔥🔥
#ફાર્માસિસ્ટની_દિવાળી_પગાર_વગરની