હાલ પણ 2 મહિનાથી માત્ર મહેસુલી કામગીરી અને ગ્રામ્ય કક્ષાના મહેસલી નમૂનાઓના ઉતારા આપવાની કામગીરી બંધ છે. ગ્રામ પંચાયત મંત્રીઓ રેકર્ડ આપવા માટે તૈયાર છે જ્યારે બીજી તરફે મહેસુલી તલાટીઓ રેકર્ડ સંભાળવા તૈયાર નથી. સત્વરે તમામ રેકર્ડ સંભાળવા આદેશ કરી આપવા વિનંતી છે
@Bhupendrapbjp
એક વિશેષ વાત બધા સામાન્ય લોકોને ખબર હોવી જોઈએ કે, સરકારશ્રીને અગાઉ પણ મહેસૂલી તલાટી કેડરને ગ્રામ પંચાયતમાં મર્જ કરવા માટે જણાવેલ હતું. જો આટલા બધા પ્રશ્નો હોય અને એમ લાગતું હોય કે પંચાયત મંત્રી કરતા વધારે કામગીરી આપી છે અને અમને કોઈ સુવિધાઓ નથી તો એ લોકો ત્યારે મર્જ થઈ ગયા હોત. જ્યારે પણ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની વિરુદ્ધમાં તેઓ હાઇકોર્ટ માંથી સ્ટે લઈ આવ્યા હતા. અને આજે પણ તમામ નાગરિકોને જાણ થાય કે જે નવો જોબચાર્ટ બન્યો છે એમાં ગ્રામ પંચાયત મંત્રીને 70 મુદ્દાઓ છે અને મહેસૂલી તલાટીને માત્ર 45 છે આમ તેનાથી અંદાજે ડબલ કામગીરી છે છતાં પંચાયત મંત્રીઓને સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ કામગીરીઓ સ્વીકારેલી છે...
~ Words of @pravin_naghera
દરેક હીરો કેમેરા સામે નથી હોતો… કેટલાક પાણીમાં ઊતરીને નિર્ણય લેતા હોય છે. 🙏
છેલ્લા ૩-૪ દિવસથી ઘણા તલાટી કમ મંત્રી ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પોતાના ઉત્કૃષ્ટ માનવીય મૂલ્યોના દર્શન કરાવી રહ્યા છે…
@YAJadeja જેને main વિષય એકાઉન્ટ હતો અને ગૌણ વિષય આંકડાશાસ્ત્ર હતો એમને આંકડા મદદનીશ માં ફોર્મ ભરવા elegible ગણવામાં આવ્યા નહોતા તો આ એકાઉન્ટન્ટ ની ભરતી main વિષય માં આંકડાશાસ્ત્ર હોય એમને પણ elegible ન ગણવા જોઈએ.. અમને નથી ચાન્સ આપ્યો તો આમને કેમ?
અમારો શું વાંક હતો?
@YAJadeja sir.Amare Bcom Mcom ma આંકડાશાસ્ત્ર વિષય હોય j che બસ e secondary subject હોય છે.એકાઉન્ટ ની સ્પેશિયલ ભરતી માં એટલે k accountant auditor આ bhrtiyo એકાઉન્ટ subject sivay bija subjects hoy toh bi exam mate applicable hoy che to amne aa advt 226 ma Kem applicable nathi ganta
મને મળેલ રાજકોટ જિલ્લાના, જસદણ તાલુકાના, kanesara ગામમાં AS A TCM પહેલી event વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ રૂપે કરીજેમાં સરકારની અલગ અલગ યોજનાઓની માહિતી છેવાડાના માણસો ને આપી તેમજ #સ્વચ્છતાહીસેવા#PMJAY#EkBharatShreshthaBharat#powerofvote ની માહિતી આપી લોકોને જાગૃત કર્યા.
@DDORAJKOT1@CMOGuj @WCDGujarat @BhanubenMLA@PMOIndia Khub j Adbhut kamgiri che sir aapni.. 👌 Hamesha Aap Lokona welfare mate satat Active rahi Potanu 100% aapo cho... Chevadana manas sudhi pahonchva...
Hu JASDAN talukama as A TCM appoint thayo chu... Mari hamesha koshish rahese aapna Jem Lokoni seva karvani.. Jay Hind Sir🙏
@RadhaSwara@HPEDK11 Tame Radhe Krishna na pics bau j mast mast upload karo cho... Ek evoy pic upload karone.. Aa pic👆ma jem bey patra stree che... Aavo j pic shree krishna ane Raadha no muko ne... Mare jove che...
@Hasmukhpatelips Khub khub Aabhar saheb. Bas Have jaldithi Appointment orde aapi do to amari raah no ant aave... 2017 thi wait kariye chiye... 🙏Jay Hind Sir..
@Hasmukhpatelips Jay Hind Sir..
Talati and jr. Clerk na Nimnik patra vishe update aapo... Final Result aavye ghana divso thaya... Ame 2017 thi wait kariye chiye Order no... Plz..