વાલાણી હાઇસ્કૂલ શિહોરી-કાંકરેજ ખાતે તાલુકા કક્ષાના 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ #IYD2023 ની ઉજવણી કરવામાં આવી જેમાં મહાનુભાવો,અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, પોલિસ જવાનો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.@CollectorBK@Prantdeesa@BanaskanthaDso@infobanaskantha
#संस्कार 🙏
कर्नाटक के एक सरकारी विद्यालय का दृश्य। वीडियो में अध्यापिका प्राइमरी के छोटे - छोटे बच्चों को हर - हर शंभू गीत पर बहुत सुंदर तरीके से नृत्य करना सिखा रही है।
सभी स्कूलों में शुरू कर देना चाहिए
https://t.co/FU0XlltfUg
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તા. ૮ થી ૧૦ એપ્રિલના દિવસોએ શ્રી પ૧ શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે.@CMOGuj@pkumarias@gpyvb
“ऊँच-नीच जात-पात के आधार पर सोचना भी पाप है। संघ के स्वयंसेवकों के मन में ऐसे घृणित और समाज विघातक विचारों को कभी स्थान नहीं मिलना चाहिए। हिन्दुस्थान के प्रति भक्ति रखने वाला प्रत्येक हिन्दू मेरा भाई है - यही दृढ़ भावना प्रत्येक स्वयंसेवक की होनी चाहिए।” -डॉ. केशव बलिराम हेडगेवार