🚩 અંબાજી માર્બલ માટે ઐતિહાસિક ક્ષણ..!!
ભારત સરકારે અંબાજી સફેદ માર્બલને આપેલી GI Tag તરીકે ની માન્યતા, હવે તેની શુદ્ધતા, ગુણવત્તા અને વૈશ્વિક ઓળખનો સત્તાવાર પુરાવો બન્યો છે.શક્તિપીઠ અંબાજીનો આ કુદરતી ખજાનો હવે વિશ્વના માર્બલ ઉદ્યોગ નકશા પર તેજસ્વી રીતે લખાયો છે. @CMOGuj
8 people stranded in the Sabarmati river near Mandali, Danta (Banaskantha) were successfully rescued by the SDRF team with support from the Danta Mamlatdar office. All are safe.
👏 Appreciating the swift efforts of the Revenue team and all involved in the rescue.
માન.કલેકટરશ્રીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં મહેસુલને લગતા ૧૨ જેટલા વિષયો તથા વહીવટમાં નૈતિકતા બાબત પર જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમા જમીન મહેસૂલના વિવિધ કાયદાઓના શરતભંગના કેસોની કાર્યવાહી બાબતે કર્મચારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ.
આજરોજ સનેસડા ગામે રાત્રીસભા નું આયોજન કરવામાં આવ્યું તેમાં બહોળી સંખ્યા માં ગામ લોકો ઉપસ્થિત રહ્યા તેઓને તાલુકા કક્ષા ની તમામ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું . વિધવા સહાય, વયવંદનાના હુકમો નુ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું.
@SuigamSdm@CollectorBK
Checking your name in the electoral roll is super easy!
Just log on to https://t.co/Qx2lfDChtS or download the Voter Helpline App.
#ECI#voterhelplineapp
આપણો તિરંગો ધ્વજ દરેક ભારતીયનું ગૌરવ છે. તે રાષ્ટ્રીયતાનું અને દેશની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
"તિરંગાની વિશ્વભરમાં છે અલગ પહેચાન
આવો સાથે મળીને કરીએ એના ગુણગાન"
આવો આપણે "હર ઘર તિરંગા 🇮🇳" લગાડીને ઉજવીએ આપણી આઝાદીનો "અમૃત મહોત્સવ".
@CollectorBK@SDMDeodar#HarGharTiranga