છેલ્લા બે વર્ષ થી બોનસ પણ મળેલ નથી જેવા અનેક પ્રશ્નો અંગે અમારા માન્ય સંગઠનો ની સંકલન સમિતિ દ્વારા આપેલ આંદોલન ની નોટિસ સંદર્ભે હું સ્વેચ્છાએ તા.૨૨/૦૯/૨૦૨૨ ની મધ્ય રાત્રી થી માસ સી એલ પર જવાનો છું.
અમારા પ્રાણ પ્રશ્નો નો ઝડપી ઉકેલ લાવવા વિનંતી છે.
લિ. એસ ટી કર્મચારી
@OfficialGsrtc@purneshmodi@CMOGuj@jigneshmevani80@Bhupendrapbjp માનનીય મહોદય અમે GSRTC ના કર્મચારીઓ છીએ અમારી સાથે આવો અન્યાય કેમ? અમારી 17% મોંઘવારી બાકી ગ્રેડ પે માં વિસંગતા સિનિયર જુનિયર નો તફાવત ખત્મ 1997 થી નાઈટ ના ₹10 અન્ય ભથ્થાઓ સ્થગિત કેમ શુ એમે કર્મચારીઓ નથી