વાવાઝોડા અંતર્ગત તકેદારી ના પગલા લેવા બાબતે સુખપરભુજ ગ્રામ પંચાયત ના ભાણુંભટ્ટ વિસ્તાર માં ગ્રામજનો સાથે મુલાકાત લઇ બેથક યોજીને વાવાઝોડા બાબતે ગ્રામ જનો ને માહિતગાર કરી કેવી રીતે વાવાઝોડા દરમ્યાન કે અતી વરસાદ દરમ્યાન કેવી રિતે અને કંઈ કંઈ તૈયારી રાખવી તેનીવિગતે સમજૂતીઆપવામા આવી