સાહેબ શ્રી તમને બે હાથ જોડીને વિનંતી કરી એ છી કે 140 ઉમેદવારો માટે કરીને 10300 ઉમેદવારો ને લટકાવી ન રાખો બધા ના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી હોતી સર તમારી પ્રાથમિકતા ચૂંટણી પહેલાં ઓર્ડર આપવા ની હતી પણ જીલ્લા ફાળવણી માં બે બે મહિના #LRD_ORDER_2022@CMOGuj@sanghaviharsh