બાલાગામ ગામે રાત્રે 4 લોકો પાણીમાં ફસાયેલ હોય તથા એક બેનને સાપ કરડવાની પંચા��ત મંત્રી શ્રી બાલાગામ ને જાણ થતા કંટ્રોલ રૂમ ને જાણ કરેલ. NDRF ni ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ફોટામાં સામેલ Ndrf ટીમ , તમામ TCM શ્રી અને તા.પં.ના સ્ટાફ.@TDO_MANGROL_JND @DdoJunagadh
કેશોદ તાલુકાના માણેકવાડા અને મઘરવાડા ગામે નદીમાં પૂરના કારણે લોકો ફસાઈ ગયેલ હતા. ગ્રામ પંચાયત મંત્રી દ્વારા સમયસૂચકતા વાપરી તાલુકા પંચાયત અને કંટ્રોલ રૂમમાં જાણ કરી. જેથી તાત્કાલિક NDRF દ્વારા લોકોને બચાવી લેવામાં આવેલ છે @TDO_MANGROL_JND@DdoJunagadh@NDRFHQ@esdmkeshod@GRTMM1
1/2
યક્ષ પ્રશ્ન ..
૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી..
૨. હવે મહેસૂલી તલાટી ની ભરતી પણ થશે ..
પ્રશ્ન ૧ .. શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..?
અને જો થશે તો ..
૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ. ન. પા. .. આટલા મા�� ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ..?
આજરોજ મોટી ઘ��સારી ગામે ઉદ્યોગ વસાહત માં યુની�� ટુ યુનીટ મહેસૂલી વસૂલાત તથા વ્યવસાય વેરા વસૂલાત ની કામગીરી તથા PMAY 2.0 રીસર્વે ની કામગીરી કરવામાં આવી.
@TDO_MANGROL_JND
@DdoJunagadh
@DyddoPan
@esdmkeshod
@TKeshod
आपको कभी कोई इनकम टैक्स या आईआरसीटीसी ऑफिसर बनकर रिफंड का झांसा दिया जाए, तो सावधान रहें। अक्सर स्कैमर आपको डिजिटल वेरिफिकेशन के नाम पर लिंक भेजते हैं। बिना सोचें क्लिक करना भारी पड़ सकता है। याद रखें, कोई भी सरकारी संस्था रिफंड के लिए कॉल या लिंक नहीं भेजती।
ऐसे धोखेबाजों से बचें, तुरंत सोचें और सही कार्रवाई करें।
रुकें, सोचें और कार्रवाई करें।
#CyberSafety #RefundScamAlert #StayAlert
@LalanSingh_1@spsinghbaghelpr@NICMeity@DSCI@NCPCR@NCW@WCD@MoSJE@MeITY@DigitalIndia@AshwiniVaishnav@VirendraKumar@Annapurna4BJP