કેશોદ તાલુકાના માણેકવાડા અને મઘરવાડા ગામે નદીમાં પૂરના કારણે લોકો ફસાઈ ગયેલ હતા. ગ્રામ પંચાયત મંત્રી દ્વારા સમયસૂચકતા વાપરી તાલુકા પંચાયત અને કંટ્રોલ રૂમમાં જાણ કરી. જેથી તાત્કાલિક NDRF દ્વારા લોકોને બચાવી લેવામાં આવેલ છે @TDO_MANGROL_JND@DdoJunagadh@NDRFHQ@esdmkeshod@GRTMM1
શ્રી કેશોદ તાલુકા પંચાયતની તલાટી રિવ્યૂ મિટિંગ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ દ્વારા શ્રેષ્ટ કામગીરી કરનાર તલાટી મંત્રી શ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા. તમામ તલાટી મંત્રી શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.
@TDO_MANGROL_JND@TdoKeshod@mamkeshod@DdoJunagadh@esdmkeshod
ગુજરાતના 65મા ગૌરવવંતા સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...!!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી...
#GujaratGauravDivas