देश में सिर्फ़ ये एक सेक्टर हे जिस में सीधे ही किसान से जुड़ा हुवाँ हे ओर उसे भी अब ये सरक��र उनके ख़ुद के हित के लिए देश की कृषि वव्य्स्था मे निजीकरण कर रही हे ये देश का दूरभाग्य हे। #कृषि_निजीकरण_रोको
ડેરી સાયન્સ, વેટરનરી, ફિશિરીજ આ તમામ કોલેજોને ICAR ની માન્યતા વગરની કામધેનુ યુનિવર્સિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે. શું આ યોગ્ય પગલું છે? શું યોગ્ય શિક્ષણની ગુણવત્તા જળવાશે છે? શું વિદ્યાર્થીઓના આ university ma જવા માગે છે??
#SaveSMCcollege@rcfalduofficial@CMOGuj
The fear of not geting a minimum support price for crops after the introduction of new rules and apprehension of amendment in the Essential Commodities Act, 1955, will lead to hoarding and black marketing.
#EssentialCommoditiesBill#कृषि_निजीकरण_रोको
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતા���ી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુ��્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp @rcfalduofficial
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial
ગુજરાત સરકારન���ં ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको @arjunmodhwadia @CMOGuj