भारत का राष्ट्रगान रवींद्रनाथ टैगोर ने लिखा तो
पहेली बार उनकी भतीजी – सरला देवी चौधरानी
ने गाया 1911 में उस के बाद बहुत लोगों ने अपनी आवाज दी।
लेकिन आज – श्रेया घोषाल को राष्ट्रगान गाते हुए सुना तो ऐसा लगा राष्ट्रगान को नया जन्म दे दिया
बहुत खूबसूरत आवाज है।❤️🇮🇳
Inspiration for generations to come, you’ve made every Indian proud with your fearless cricket and belief throughout. You guys deserve all the accolades and enjoy the moment to the fullest. Well done Harman and the team. Jai Hind 🇮🇳🇮🇳
💪🇮🇳🇮🇳💪
हम्हारी छोरियाँ छोरों से बिल्कुल भी कम नही है !
🦁जहाँ बेटियाँ दहाड़ती हैं, वहाँ जीत अपनी कहानी खुद लिखती है! 🦁
हमारी बेटियाँ Champion हैं।
बेटियों ने दिल भी जीता है और दुनिया भी।
भारत माता की जय!
💪🇮🇳🇮🇳💪
Congratulations Team INDIA 🇮🇳🫡
#WomensWorldCup2025#India
#INDWvsSAW
#WomensWorldCup2025
#ICCWomensWorldCup2025 #TeamIndia #WomensWorldCup2025 #Champions #ProudMoment #INDvSouthAfrica
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
જેટલા અત્યાચાર કે અવાજ દબાવાના પ્રત્યનો કરશો એટલા વધુ તાકાત થી ફરી આવશુ, ગુજરાત ના યુવાઓ પર FIXPAY અને કોન્ટ્રાક્ટ ના માધ્યમ થી શોષણ કરના સરકાર ના મળતિયાઓ તમારી આ નીતિ નહી ચાલવા દઈ એ ઘણા રાજ્ય મા FIXPAY નથી તો ગુજરાત મા કેમ ? શુ બહુમતી નો આટલો પાવર છે ?#Remove_Fixpay_in_gujarat
✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે?
✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થાનિક કર્મચારીઓનું ફિક્સમાં શોષણ?
✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT#remove_fix_pay_gujarat
બિહાર જેવું બિહાર જો 1 વર્ષ પ્રોબેશન થી પોતાના કર્મચારીઓનું હિત ધ્યાને લઈ શકતું હોય તો આ ડબલ એન્જિન ગુજરાત મોડલ ના ઢંઢેરા પીટતી ગુજરાત સરકાર તિજોરી પર ભારણ ના બહાના આપવાનું બંધ કરે ને સમાન કામ માટે સમાન વેતન આપી સંવિધાન ને માન આપે. @hardev_vala#Remove_Fixpay_in_gujarat