આરોગ્ય કર્મચારીઓનું આંદોલન 15મા દિવસે પણ ચાલુ; સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓની અટકાયત, કેટલાક જિલ્લાના કર્મચારીઓ આંદોલનથી અળગા થયા
#Gujarat#HealthWorkersStrike#HealthWorkers
https://t.co/KyhPlPUl4m
પોલીસ કર્મચારી આપ સૌ પણ એક કર્મચારી છો એવી જ રીતે અમે પણ એક આરોગ્ય કર્મચારીઓ છી���.અમે કોઇ ઉગ્ર આંદોલન કે ખોટી રીતે કોઇ પોલીસ કર્મચારીઓને હેરાન નથી કરી રહ્યા.અમો અમારા હક માટેની લડાઈ ગાંધીચિંધ્યા માર્ગ ચાલી રહ્યા છીએ.તો આપ એક કર્મચારીને મદદ કરો ના કી આવી રીતે હેરાન.@gujratpolice555
આરોગ્ય કર્મચારીઓ બહેનોની સુરક્ષા નહીં કરવાની....??? @sanghaviharsh@CMOGuj
નારી ���ુરક્ષા અને સ્ત્રી સશક્તિકરણ ની પોકળ દાવાઓ કરતી ગુજરાત સરકાર....!!!
હક માંગે છે, કોઈ ભીખ નહીં...!!
હેરાન કરશો... પછી ભવિષ્યમાં તમે હેરાન થશો.. સરકાર શ્રી
પોલીસ રક્ષક છે કે ભક્ષક??
#Guj_Health_Strike