યુ પી એસ સી ની પ્રિલિમ આ વખતે આપતા હોય તે ઉમેદવારો પાછલા વર્ષોના પ્રશ્નો અચૂક કરે જેથી શું વાંચવું તેની ખબર પડે, બિનજરૂરી કોચિંગ સાહિત્ય પાછળ સમય ન બગડે.
@YAJadeja ન્યાય આપવા વાળા જ અન્યાય કરશે તો શું થશે આ દેશનુ????😔
એક નાની ભરતીમાં હાઇકોર્ટે કર્યા દોઢ વર્ષ???
જેમ હેલ્મેટ અંગેની શરૂઆત હાઇકોર્ટના કર્મચારી થી થઈ હતી તેવી રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ઝડપ ની શરૂઆત પણ હાઇકોર્ટ થી થવી જોઈએ
#highcourtassistantResult
ન્યાય આપવા વાળા જ અન્યાય કરશે તો શું થશે આ દેશનુ????😔
એક નાની ભરતીમાં હાઇકોર્ટે કર્યા દોઢ વર્ષ???
જેમ હેલ્મેટ અંગેની શરૂઆત હાઇકોર્ટના કર્મચારી થી થઈ હતી તેવી રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ઝડપ ની શરૂઆત પણ હાઇકોર્ટ થી થવી જોઈએ🙏
#HighCourtAssistantResult@devanshijoshi71
ન્યાય આપવા વાળાજ અન્યાય કરશે તો શું થશે આ દેશનુ?😔
એક નાની ભરતીમાં હાઇકોર્ટે કર્યા દોઢ વર્ષ?જેમ હેલ્મેટ અંગેની શરૂઆત હાઇકોર્ટના કર્મચારીથી થઈહતી તેવીરીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ઝડપની શરૂઆત પણ હાઇકોર્ટથી થવી જોઈએ.
#HighCourtAssistantResult@devanshijoshi71@deepakrajani123
હાઈકોર્ટે રિકૃટમેન્ટ સેલ નાં અધિકૃત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે
#હાઈકોર્ટે_આસિસ્ટન્ટ માટેની મેરીટ યાદી(શોર્ટ લિસ્ટ) આવતા અઠવાડિયા નાં અંત સુધીમાં આવી શકે છે.
📌મેરીટ યાદી આવ્યા બાદ #ડોક્યુમેન્ટ_વેરીફીકેશન માટે તાત્કાલિક બોલવવામાં આવશે. 15 દિવસ જેટલો સમય ડોક્યુમેન્ટ વેરીફીકેશન માં જશે.
📌ત્યારબાદ #ફાઈનલ રિઝલ્ટ યાદી મૂકવામાં આવશે.
📌#દીવાળી સુધીમાં સંબધિત જગ્યા માં ઉમેદવારો ને તમામ પ્રોસેસ પૂર્ણ કરીને હાજર કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
#HighCourt_Assistant
✅બધા મિત્રો ને વિનંતી જે કે જે મિત્રો ગાંધીનગર મા લડત કરી રહ્યા છે એ લડત ફકત ફોરેસ્ટના ઉમેદવારો પૂરતી નથી .
✅CCE ની પરીક્ષા મા આજ ચિત્રનું સર્જન થવાનું છે એવું દેખાઈ રહ્યુ છે !
✅ સરકારએ યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે CBRT પદ્ધતિ નાબૂદ કરવી જ જોઇએ ✊
#Remove_CBRT#forest#CCE