GSRTC જે હોટેલો નક્કી કરવામાં આવે તે હોટલમાં MRP થી વધુ રકમ લેવાની ફરીયાદો ઊઠતી હોય છે અને વાસ્તવિક પણ છે તો આવી હોટલોમા GSRTC દ્વારા મોટા અક્ષરે બોડૅ ન લગાવી શકાય કે MRP કરતાં વધુ રકમ લે તો આ નંબર પર ફોન કરો? આવા નંબર GSRTC દ્વારા શરૂ ન કરી શકાય? @OfficialGsrtc@sanghaviharsh
શિક્ષણ વિભાગમાં એટલું બજેટ તો પણ *ભરતી નામે શૂન્ય!!!!*
વર્ષ ૨૦૨૩/૨૪ નું બજેટમાં *43651 કરોડ* રૂપિયા ખર્ચ્યા ક્યાં?!
હજુ આ બજેટ ૨૦૨૪/૨૫ માં મંજૂર શિક્ષણ વિભાગમાં *55114 કરોડ* કે પછી *માત્ર મોટી મોટી વાતો જ કરશો?*
गुजरातमें 55000 शिक्षक की जगहों खाली पड़ी है कई सालों से लेकिन गुजरातमे भर्ती नही कर रहे हैसामने द्विस्तरीय exam पास किये हुए भावी शिक्षक भी है जो 4 महीनों से सरकारको रजुआत कर रहे है फिर भीसरकार सुनती नही है
@Bhupendrapbjp@narendramodi@kuberdindor#Guj_Govt_Declare_Recruitment