જેવી રીતે સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા દિવસ , રાષ્ટ્રીય યોગ દિવસ, વગેરે ઉજવાય છે તેમ રાષ્ટ્રીય ફિક્સ પગાર દિવસ યોજી @CMOGuj ને પ્રથમ ક્રમાંકે જાહેર કરી રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરી @Bhupendrapbjp ને કર્મચારી ઓ ના સર સોષણ કરવા બદલ નવાજવા જોઈએ. #remove_fixpay_in_gujarat@Gopal_Italia
આજે ગુજરાત સ્થાપના ને 65 વર્ષ પૂર્ણ થયા. છેલ્લા એક દાયકા થી વિકાસનાં દરેક પાસાંઓમાં અગ્રેસર ર���ેતુ અને દેશનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાતમાં પોતાનાં જ કર્મચારીનું શોષણ કેમ??
#remove_fixpay_in_gujarat
@CMOGuj @narendramodi @AmitShah