🔴યુવરાજસિંહ જાડેજાને આજે શરતોને આધીન જામીન મળ્યા
🔴ચાર્જશીટ પુણૅ ન થાય ત્યાં સુધી યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગરમા પ્રવેશ બંધ રહેશે
🔴૨૦૨૨ મા ગ��જરાતની પ્રજા ભાજપ સરકારને કાયમી ધોરણે ગાંધીનગરમા પ્રવેશબંધી કરાવશે તેવી ગુજરાત ભરના ખેડુતો અને વિદ્યાર્થીઓ માં લાગણી
#HuPanYuvrajsinh