તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
@GujaratGram@CMOGuj@GujPRHDept@ddojamnagar2
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ઈ ગ્રામ પંચાયતના વી.સી.ઈશ્રી મીથુનભાઈ દ્વારા આયુષ્માનકાર્ડ,રાશનકાર્ડના લાભાર્થી ઈ-કેવાયસી હોસ્પિટલમાં સેવા આપેલ છે ઈ ગ્રામ થકી ગ્રામ જનોને સરકાર દ્વારા મળતી સેવા ગ્રામ પંચાયતમાં મળી રહે છે
અહી ગુજરાતમાં
વિશ્વ યોગ દિવસ-ઉજવાય છે.
વિશ્વ સિંહ દિવસ- ઉજવાય છે.
વિશ્વ સમાન પગાર દિવસ - ૫ વર્ષ સુધી ફિક્સ પગારની નીતિ છે.
આજરોજ ફિક્સ કર્મચારીઓની સમાન કામ, સમાન વેતનની રજૂઆત ધ્યાને લઈ, સરકારશ્રી ફિક્સ પેની શોષણનીતિ દૂર કરે
#RemoveFixPay#WeWantEqualPay#InternationalEqualPayDay
ગુજરાત માં 5 વર્ષ #ફિક્સ_પગાર ની નોકરી હોય, તેમ શું 5 વર્ષ વસ્તુઓ ના ભાવ "ફિક્સ" હોઈ છે ❓
ગુજરાત રાજ્યની અસ્મિતાને ઝાંખપ રૂપ ફિક્સ-પગાર નીતિ રદ થવી જ જોઈએ.
નામદાર ગુજરાત હાઇકોર્ટે ફિક્સ પગાર મામલે આપેલ ચુકાદાનું પાલન કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો ફિક્સ પગારના કર્મચારીઓ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપો. ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ માટેની અન્યાયી અને શોષણભરી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરી સમાન કામ સમાન વેતન મુજબ તેમના હક્ક આપવો જ પડશે.
આજરોજ ફિક્સ પગાર પર નીતિ દૂર કરવા કર્મચારીઓ એ રાજ્યપાલને પત્રો લખ્યા.
#Remove_Fix_Pay_Gujarat
#fixpay
@CMOGuj@Bhupendrapbjp
ફિક્સ પગારના કેસમાં ૧૨ વર્ષ થી તારીખ ઉપર તારીખ પડતી આવી છે આજે ૧૨ તારીખે કેસની સુનાવણી છે ત્યારે આજે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લાખો ફિક્સ પગારના કર્મચારીઓના તરફેણમાં ચુકાદો આજે આવી જાય અને એક ખૂબ મોટી સમસ્યાનું નિવારણ થાય.
#Remove_Fix_Pay_Gujarat
🤞🙏
@pbhushan1
Jio ની ગુજરાતને સરપ્રાઈઝ.. રાજ્યના 33 જિલ્લાઓમાં આજથી 5G સેવાઓ શરૂ .ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આજથી jio વેલકમ ઓફર સાથે અનેક સુવિધાઓ નો ઉપયોગ લોકો લઈ શકશે
@VishnuD83374929@CMOGuj@sanghaviharsh@Shaktis01962430@PMOIndia સતત બાર વર્ષ થી સરકાર ને વફાદાર રહી સરકારી સેવા મા કાર્યરત મહેસુલી તલાટી કેડર ના તમામ મિત્રો નો ઉચ્ચતર પગાર ધોરણ નો સમય પણ પુરો થયેલ છે. તેમ છતા હજી સુધી પ્રમોશન થી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જે અન્યાય થઈ રહ્યો છે.આ અંગે લાગણીઓના તહેવાર દિવાળી ને ધ્યાન મા રાખી જલ્દી નિર્ણય કરે.
@sanghaviharsh@CMOGuj
મહેસુલ વિભાગ મા કલાર્ક અને મહેસુલી તલાટી ને 12 વર્ષ નોકરી ના પુરા થય ગયા છે છતા પન નાયબ મામલતદાર ના પ્રમોશન મલેલ નથી.સરકાર ને આ વાત ધ્યાન મા મુકો.આ કેડર મા ખુબ અસંતોષ છે.twit નો જવાબ આપસો એવી આશા
@sanghaviharsh મહેસુલ વિભાગ મા કલાર્ક અને મહેસુલી તલાટી ને 12 વર્ષ નોકરી ના પુરા થય ગયા છે છતા પન નાયબ મામલતદાર ના પ્રમોશન મલેલ નથી.સરકાર ને આ વાત ધ્યાન મા મુકો.આ કેડર મા ખુબ અસંતોષ છે.twit નો જવાબ આપસો એવી આશા
@deepakrajani123 મહેસુલ વિભાગ મા કલાર્ક અને મહેસુલી તલાટી ને 12 વર્ષ નોકરી ના પુરા થય ગયા છે છતા પન નાયબ મામલતદાર ના પ્રમોશન મલેલ નથી.સરકાર ને આ વાત ધ્યાન મા મુકો.આ કેડર મા ખુબ અસંતોષ છે.twit નો જવાબ આપસો એવી આશા