71st Republic Day was celebrated at Sajivav, ta. Shahera, dist. Panchmahal with great enthusiasm. Mesmerising performances by students of various schools of Shahera taluka filled the entire atmosphere with patriotic fervour. @CollectorGodhra
માન. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમીતે એકતા પરેડ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાઇ હતી. દેશના વિવિધ સુરક્ષા દળોએ તેમના કાર્ય કૌશલ્ય અને ક્ષમતાઓ પૂરવાર કરતું ગૌરવપૂર્ણ નિદર્શન પરેડ દ્વારા રજૂ કર્યુ હતું.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે તા.12.09.19ના રોજ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું.વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા સંબંધિત વિભાગની કામગીરી અને યોજનાઓની માહીતી આપવામાં આવી.ગામવાસીઓ સાથે સ્થાનિક પ્રશ્નો-સમસ્યાઓની ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવ્યું. @CollectorNar