#મને_ન્યાય_કોણ_આપશે_LRD_2485
માનનીય @sanghaviharsh સાહેબ હવે બધા ને બહુ હાથ જોડી લીધા બહુ પગ પણ પકડી લીધા છે હવે બહું થયું.
છેલ્લા 3 વર્ષથી થી ન્યાયની ભીખ માગતા ફરીએ છીએ હજુ ન્યાય નહીં ?
હવે ગણતરીના દિવસો માં ફરી વિરાટ સ્વરૂપ આંદોલન થવા જઈ રહ્યું છે ખુદ ના દમ પર
@Bhupendrapbjp
@AamAadmiParty જલદીથી @YAJadeja નું નામ જાહેર કરી તમામ બેરોજગારીના વિશ્વાસને વધુ પાક્કો કરો કે આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે....
@rohitkumarmali@RajanThakkar9
તમારા બે નેતાથી પણ લાખો ઉમેદવારો આશા રાખી બેઠા છે.... તમે પણ જલદીથી સક્રિય રાજકારણ માં જોડાઈ જાઓ...
#મને_ન્યાય_કોણ_આપશે_LRD_2485
માનનીય શ્રી @CRPaatil સાહેબ શું હતો તમારો ઐતિહાસિક નિર્ણય એ હજુ સુધી આવ્યો નથી.
અને તમે કહો છો #LRD_MALE નો પ્રશ્ન પૂર્ણ થયો છે
તો હજુ કેમ ઉમેદવાર ગાંધીનગર ધક્કા ખાઈ છે ?
અમારી માંગ મહિલા સમકક્ષ 2485 હતી સાહેબ તમને કદાચ જાણ નહીં હોય
@sanghaviharsh
#પુરુષો_ને_ન્યાય_ક્યારે_મહીલા_સમકક્ષ_2485
આજ રોજ માનનીય શ્રી @AlpeshThakor સાહેબ ને મોટી સંખ્યામાં ઉમેદવાર રજૂઆત રૂપી ગયા હતા
સાહેબ દ્વારા ધારદાર રજૂઆત કરી ન્યાય અપાવવાની બાંહેધરી આપી આપને ન્યાય અપાવી ને જ રહેશે તેવો વિશ્વાસ આપ્યો છે બસ થોડા સમય માં ન્યાય મળે તેવી આશા છે ......