કર્મ નો સિદ્ધાંત ખૂબ અઘરો છે, જેવું કરો છો એવુંજ પામો છે, હુએ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ને કહ્યું હતું #lrdwaitinglist2018 ની દીકરીઓ ને નવરાત્રી માં ના હેરાન કરશો, એમને એમના હક નું આપી દો, પણ એ દીકરીઓ ની હાય લીધી, આજે પરીણામ ખૂબ ગંભીર છે
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
ગુજરાત સરકાર પાસે હાલ પોલીસ વિભાગમાં 22000 હજાર જેટલી જગ્યા ખાલી પડી છે
@sanghaviharsh સાહેબ 2018_19 પોલીસ ભરતીમાં જે પુરુષ ઉમેદવાર સાથે અન્યાય થયો છે.
તો નમ્ર વિનંતી છે આપને આટલી જગ્યા હોવા છતાં અમને વહેલી તકે ન્યાય આપવામાં આવે.
@CMOGuj@CRPaatil
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ જ ચાલશે તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે માટે ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરીએ છીએ કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja
Lrd માં કોમન ઉમેદવારોના વણઉકેલાયેલા પ્રશ્ન અંગે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી પાસે ઉમેદવારોએ એકત્રિત થઈ સુત્રોચાર પોકાર્યા.. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્ન અંગે રસ્તો કાઢવા ઉમેદવારોની રજૂઆત
@HareshC35984166 સમયે સમયે આગેવાની/ક્રેડીટ માટે બધાએ અલગ અલગ પ્રયાસ કર્યો અને વિદ્યાર્થીઓ એક નેજા હેઠળ સંગઠીત ન થઈ શક્યા માટે " કૌભાંડીઓ " કામયાબ થતા રહ્યા.ગરીબો, મહેનતુ, વિદ્યાર્થીઓ છેતરાય .જેમાથી ઘણા ની ઉમર વધી જશે એનુ શુ.બીજી તરફ LRD waiting વાલા, કોમન ઉમેદવાર રો થી પડતી ખાલી જગ્યા ભરતા નથી
#Lrd_waiting list 2018/19.2439 માં નિમણુક પત્ર જલદી થી જલદી આપી યુવાનો ને ન્યાય આપો ...
થયું આ ટ્વીટ થી તમને તમારા કરેલા વાયદાઓ યાદ કરાવી દઉં બાકી ૨૦૨૪ તો આવે જ છે તમે ભૂલી જશો પણ આ યુવાનો અને એનું પરીવાર નહિ જ ભૂલે આ ખોટા વાયદાઓ ને @sanghaviharsh ji.
मेरी एक पोस्ट और ट्वीट के बाद गुजरात के इतिहास में पहेली बार परीक्षा देने जाने वाले विद्यार्थियों के लिए " ६००० " जितनी #GSRTC की बसों का आयोजन किया गया जो की ट्वीट करके माननीय गृहमंत्री श्री @sanghaviharsh जी ने आज बताया, ये है एक ईमानदार आम आदमी की ताक़त !!!
@isudan_gadhvi