તો લોકો સ્વંમ્ભુ રસ્તા પર આવીને તંત્રની કામગીરીનો ખુલીને વિરોધ પ્રદર્શન જોવા મળશે.. આવો સૌવ સાથે મળીને મહુવા શહેરને સ્વચ્છ બનાવવા અને સત્તાના સાથીદારોને જગાડવાનો પ્રયાસ કરીએ..
લી :- મહુવા શહેરનો એક જાગૃત નાગરિક @Collectorbhav@MNagarpalika
જોઈલો 27/27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારના શાશન નો વિકાસ સ્વચ્છ ભારત અભિયાન ના બણગાં ફૂંકતા ભાજપના શાશનમાં સ્વચ્છતાના અભાવે આમ જાહેર જનતા રજુઆત તો કરી કરીને થાકી ગઈ છે.
@MNagarpalika @Bhavanagar_AAP @Collectorbhav#swatchbharat
કોરોના ( COVID19 ) બીમારીઓ થી આજે આખું વિશ્વ ઝઝુમી રહ્યું છે ત્યારે આવા કચરાના ઢગલાઓ મહુવા શહેરના વિવિધ વિસ્તારમાં જોવા મળે છે અને આમ જનતા ના સ્વાસ્થ્ય ની ચિંતામાં વધારો જોવા મળે છે જો વહેલી તકે મહુવા શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં નહીં આવે તો..