#અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 100 કિડની દાન પૂર્ણ...
જામનગરની નિધી શ્રીવાસ્તવને માથાના ભાગમાં ગંભીર ઇજા થયાના 4 દિવસ બાદ ડૉક્ટરે તેને બ્રેઇનડેડ જાહેર કરી
દીકરીને અન્યોમાં જીવંત રાખવા નિધીના પરિજનોએ તેનું હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું 5 જરૂરિયાતમંદ લોકોને કર્યું અંગદાન
@vmittra સાહેબશ્રી આપના દ્વારા E -Gram #VCE ને ન્યાય ના હિતમાં ન્યાય મળી રહે એ માટે #ઈગ્રામ ની પોલિસીમાં ફેરબદલ કરી પગાર ધોરણ લાગુ કરતો યોગ્ય નિર્ણય કરશો 🙏🙏
#Egram પોલિસી ફેરબદલ કરી 15 વર્ષથી ચાલતી કમિશન પ્રથા બંધ કરો
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય આપો
@brijeshmeja1 @Bhupendrapbjp