गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
What if I told you that your next consulting business may already be sitting inside your head? You've spent 10/ 15/ 20 yrs with expertise.
I'm conducting a FREE 90-minute masterclass called:
AI Powered Consultant Blueprint towards $3K+.
Click below and reserve your free seat.
🤝ખેડૂતનું સમર્થન🤝
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના સહિજ ગામના ખેડૂત શ્રી ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
સરકારશ્રીની વિવિધ યોજનાઓ ના અમલીકરણની જવાબદારી ગ્રામસેવકના સીરે હોય છે પણ ગ્રામસેવકનું જે ભારણ હોય છે આઠ આઠ ગામનું એની જવાબદારી કોની સરકાર ક્યારે ન્યાય અપાવશે
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
હું શામળાજી તાલુકાનો ગ્રામસેવક છું. અરજી, દસ્તાવેજ ચકાસણી, ઓનલાઈન પ્રક્રિયા અને સ્થળ તપાસ જેવી અનેક કામગીરી સાથે ખેડૂતોને સેવા આપવી પડે છે.
#GramsevakNyayLadat@GujaratFirst@VTVGujarati
કાળજાળ ગરમી હોય કે ઠંડી હોય કે વરસાદ ગ્રામસેવક ખેડૂત ના ખેતર એ ખેતર એ પહોંચી ખેડૂત ને લાભ થતા કાર્યો મા મદદ કરતો હોય છે. ગ્રામસેવક ને તેમનો યોગ્ય 4200 નો ગ્રેડ પે મળવો જોઈએ
#GramsevakNyayLadat@GujaratFirst@VtvGujarati
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
ગ્રામસેવકની field dutyમાં અનેક ગામો અને ખેડૂતો સાથે સંકલન કરવું પડે છે. કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak