વગર પગારે 2006 થી ફરજ બજાવતા ગ્રામ પંચાયત #VCE બહેનોને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા 💐💐💐.
વિશ્વ મહિલા દિવસ પર @brijeshmeja1 સાહેબશ્રી #VCE બહેનોની લાગણીને ધ્યાને લઈને પગાર ધોરણ લાગુ કરો એવી તમામ #VCE બહેનો-ભાઈઓની ન્રમ અરજ છે.
@Bhupendrapbjp@vmittra@PMOIndia@devanshijoshi71
વલસાડ ખાતે ઈ ગ્રામ vce મંડળ ની મીટિંગ યોજવામાં આવી. જેમાં. આશરે 300 ઉપર દક્ષિણ જિલ્લા ના vce ઓ હાજર રહ્યા. Vce ના પ્રશ્નો અને માંગણીઓ બાબતે સરકારશ્રી દ્વારા સત્વરે નિર્ણય લેવાય એ અંગે ચર્ચા વિચારણા કરીને આગળ ની રણનીતિ બનાવવામાં આવી
#પગાર_ધોરણ_લાગુ_કરો#E_Gram_VCE
@brijeshmeja1
@jaydipp35549551 @Kasumbadvce @brijeshmeja1 @Bhupendrapbjp@vmittra@PMOIndia@CMOGuj કોપ્યુટર ઓપરેટર (વીસીઈ) મંડળે આપની સરકાર ને રજૂઆત કર્યા ને 6 મહિના થયા અને આપે વચન આપ્યું હતું કે અમે આપના પ્રશ્ન સોલ્વ કરી આપીશું પરંતુ હજી સુધી અમારો પ્રશ્ન ત્યાં નો ત્યાં જ છે તો વિનંતી છે કે ઝડપ થી નિરાકરણ આપશો
@devanshijoshi71@sandeshnews ઈ ગ્રામ ગ્રામ પંચાયત કમ્પ્યુટર ઓપરેટર નું છેલ્લા 15 વર્ષથી શોષણ થાય છે. 1 rs પગાર નથી આપતા મોંઘવારી માં ઘર ચલાવવું મુશ્કેલ છે. આ ગંભીર મુદ્દો હોય એકવાર આ મુદ્દા પર પણ અવાજ ઉઠાવી ન્યાય અપાવવા માટે સહયોગ આપશો 🙏🙏
ગુજરાત રાજય ગ્રામ પંચાયત vce મંડળ.
@PANKAJP16116 @brijeshmeja1 #VCE નું શોષણ દુર થાય અને ન્યાય મળે એ આપના હાથમા છે. સ્વતંત્ર હવાલો ધરાવો છો આપશ્રી સાહેબ,
#ન્યાય મળશે કે પછી શોષણ જ ચાલુ રહેશે?
જેનું ના થાય એવુ હોય અને ન્યાય આપી શકે એ જ સાચો સારથી.
આવી અપેક્ષા રાખી @brijeshmeja1 સાહેબશ્રી આપ પર વિશ્વાસ રાખીને રાહ જોઈ રહ્યા છીએ. 14000 #પરિવાર
@brijeshmeja1 #VCE નું શોષણ દુર થાય અને ન્યાય મળે એ આપના હાથમા છે. સ્વતંત્ર હવાલો ધરાવો છો આપશ્રી સાહેબ,
#ન્યાય મળશે કે પછી શોષણ જ ચાલુ રહેશે?
જેનું ના થાય એવુ હોય અને ન્યાય આપી શકે એ જ સાચો સારથી.
આવી અપેક્ષા રાખી @brijeshmeja1 સાહેબશ્રી આપ પર વિશ્વાસ રાખીને રાહ જોઈ રહ્યા છીએ. 14000 #પરિવાર
@brijeshmeja1 આપના દ્વારા #VCE ની માંગણીઓ બાબતે સકારાત્મક નિર્ણય કરવાની પહેલ કરવામાં આવેલ છે. જેને જલ્દી પરિપૂર્ણ કરીને #કમિશન#પ્રથા#બંધ કરતો અને #પગારધોરણ લાગુ કરતો એતિહાસિક નિર્ણય જાહેર કરો એવી #VCE અને 14000 VCE #પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
@Bhupendrapbjp@vmittra