@JullyPatel8@CRPaatil Gujarat na MLAs schooling pass che mostly.. 8th pass harsh sanghavi Home ministry che..Eva ketlay politicians che..no long vision with Gujarat's politicians.
#રાજકીય_ભરતી ના #શંભુ_મેળા માંથી જો સમય મળી ગયો હોઈ તો #સરકારી_ભરતી ના લાયક અને હકદાર ઉમેદવારો ની ભરતી કરવાનું પણ ધ્યાનમાં લેજો.
કાચિંડા / ખિસકોલી ના બુદ્ધિ પ્રદર્શન માંથી જો ફુરસત મળી હોઈ તો આ નોકરી વાંચ્છુકોની અટકાયત કરવા કરતા માંગણી અને લાગણી સાંભળી ન્યાય આપજો
@Bhupendrapbjp
@sanghaviharsh@narendramodi સાહેબ હવે પીએસઆઇ ઉમેદવારો ને જલ્દી ન્યાય આપો જેથી કરી ને તેમનું માનસિક ટેન્શન દૂર થાય.
આ સમસ્યા નો ઉકેલ તમારી પાસે થી બહુ પહેલાં આવી જવો જોઈએ હતો કેમ કે ઉમેદવારો ને તમારી એક પાસેથી જ ખુબ આશા હતી.
#psijusticegujarat
#psijusticegujarat@sanghaviharsh@VikasSahayIPS
Psi મેરીટ યાદીમાં general કેટેગરીના લેવાના થતા 1272 ઉમેદવારો પૈકી 1272 માં ઉમેદવારના જેટલાં માર્ક્સ હોઈ ત્યાં મેરીટ ને લઇ જવામાં આવે છે...4300 કે 15000 મુખ્ય પરીક્ષામાં બેસે.. તમને વાંધો શું છે?
જરાં તો વિચારો સાહેબ???
@sanghaviharsh@dineshbambhania#psijusticegujarat
Badha yuva ne apil karu chu ki tame bhog banela cho tamne bhi khbar che hve potana hak nu leva mate ane rajuat karvano time aavi gyo che To badha aavo 24/5/2022 ane rajuat karo. 🙏
#psijusticegujarat@sanghaviharsh@CMOGuj
સાહેબ psi પ્રિલીમ નાં મુદ્દાનું હકારાત્મક સમાધાન આવે અને પરિણામને gpsc pattern થી બનાવી ઉમેદવારોને જલ્દી ન્યાય આપો તે માટે આશાવાદી છીએ.🙏
ગુજરાત સરકાર પર અમને ભરોસો છે કે તે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેશે, ગુજરાતનો વિદ્યાર્થી આશાવાદી છે એ ખાલી તમારી પાસે તક માંગે છે માટે કોઈને અન્યાય ન થાય તે જોજો, વિદ્યાર્થીનો વિશ્વાસ ન તોડતા 🙏🏻🙏🏻🙏🏻
#psijusticegujarat@sanghaviharsh@Bhupendrapbjp