Junagadhh is the social media Community of junagadh district, Gujarat, India.
At there we are exploring our city through Shorts, Reels, Photos, Videos, Updates.
@mcjunagadh તમારા આ પગલાથી કચરાને લીધે થતું પ્રદૂષણ તો અટકશે પણ Noise Pollution થઈ શકે છે.
વિનંતી એ છે કે એક વોટ્સએપ નો. ફળવામાં આવે કે જેનાથી કચરો ફેકનારનો ફોટો વિડિઓ મોકલી શકાય જેથી કરીને સખ્ત પગલાં તેમજ યોગ્ય દંડ વસૂલી શકાય.
આભાર 🙏
જય હિન્દ
જય ભારત
@mcjunagadh@collectorjunag@CMOGuj
આ ફોટાને જોઈએ #Junagadhh ના લોકોને જીવન વીમો કરવો ફરજિયાત હોય એવું લાગે છે.
કદાચ ને તમે હાલીને નીકળો આ જુનાગઢ ની ગલી માંથી તો તમારો ભેટો ક્યારે ગટરના કાદવ સાથે થઈ જાય એનું નક્કી નઈ.
કાદવ સાથે ભેટો થાય તો હજી કદાચ જીવી શકાય પણ જોખમ તો જીવન નું પણ ખરું 🙏🏻
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
#whatsApp is down in #India Users are not able to send and receive the messages.
તમને પણ અનુભવ થયો હોય તો શેર કરો, કૉમેન્ટ કરો.
#META#whatsappusersinindia @ Junagadhh https://t.co/xuH6b5klhy
Now a days, this kind of #electricity#fraudulent text message going more and more circulated on everyone's mobile via #SMS
hope noone are becoming victim.
drawing your kind attention and requesting you to take needful action ASAP.
Hope you will co-operate with this issue.
DEVRAJ - The most handsome asiatic lion of gir devadiya safari park | Junagadhh
.
દેવરાજ આપણા ગીરના દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનું સૌથી આકર્ષણનું કેન્દ્ર છે.
દેવરાજ ગીરના દેવળીયા સફારી પાર્કમાં બે સિંહણ સાથે સંવનન કરે છે.
T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏