3 More roses added in bouquet of team Health Sabarkantha.
#Congratulations TEAM AAM Gadhada Shamlaji, Kathroti and Matoda For NATIONAL NQAS CERTIFICATION.
Total 100 (CENTURY) Facility are National NQAS CERTIFIED IN Sabarkantha.
વિકાસ સપ્તાહ – આરોગ્યના નવા માઇલસ્ટોન તરફ!
રાજ્યભરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ થનાર વિશેષ ઝુંબેશ
માતૃઆરોગ્ય, હૃદય આરોગ્ય, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને એન.સી.ડી. નિયંત્રણ આ ઝુંબેશનો હેતુ દરેક ઘર સુધી આરોગ્યની પહોંચ, દરેક નાગરિક સુધી સ્વસ્થતાનો સંદેશ!
#vikassaptah
આજરોજ પ્રા. આ. કેન્દ્ર ખેડવા ખાતે બે દિવસીય નેશનલ ક્વાલીટી એસેસમેન્ટ NQAS સંપન્ન થયેલ જેમાં કર્મચારીઓએ અથાક મહેનત અને સમન્વયથી ઉત્સાહપૂર્વક કામગીરી કરી ટીમવર્કની ભાવના દાખવી વિભાગમા હકારાત્મક સંદેશ પ્રસરાવેલ હતો.
@irushikeshpatel ગુજરાત રાજ્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ને 6 વર્ષ થઈ ગયાં છે તો સરકાર શ્રી ને અરજ છે કે કાયમી કરવાની પ્રકિયા હાથ ધરશો...
પ્રધાનમંત્રી શ્રી નું સપનું આયુષ્માન આરોગ્ય મંદિર અને Quality વાળું સ્વાસ્થ્ય એ ઉદેશ ગુજરાત રાજ્ય ના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી જરૂર થી પૂરું કરશે...
@Raghuvirsinh54@irushikeshpatel@shaktisinhgohil@AmitChavdaINC@manharpatelINC https://t.co/MqauKphC0j આયુષ્માન આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત કાર્ય કરતા CHO જે જેમની પોસ્ટ આવ્યા બાદ છેલ્લા ૭ વર્ષના તમામ આરોગ્યલક્ષી સેવામાં ઘણો સુધારો થયો છે ઘેર ઘેર સારી સેવાઓ મળતી થઈ છતાં તેમનું શોષણ થઈ રહ્યું છે તેવું જણાઈ આવેલ છે
આયુષ્માન આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત કાર્ય કરતા CHO જે જેમની પોસ્ટ આવ્યા બાદ છેલ્લા ૭ વર્ષના તમામ આરોગ્યલક્ષી સેવામાં ઘણો સુધારો થયો છે ઘેર ઘેર સારી સેવાઓ મળતી થઈ છતાં તેમનું શોષણ થઈ રહ્યું છે તેવું જણાઈ આવેલ છે
@irushikeshpatel@shaktisinhgohil@AmitChavdaINC@manharpatelINC
આજે સવારે વિજયનગર તાલુકામાં 108 ઇમરજન્સીની ટીમને બંધ મકાન આગળ પ્લાસ્ટિકના કેનમાં ત્યજાયેલ નવજાત શિશુ મળ્યા નો કોલ મળ્યો.
ટીમે સ્થળે પહોચી ડોક્ટર ની સલાહ મુજબ પ્રાથમિક સારવાર આપી પોલીસને જાણ કરી નવજાત શિશુને વિજયનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચાડ્યું.
#HealthcareHeroes
આજ રોજ આરોગ્યના ચેરમેનશ્રી અનસૂયાબેન દ્વારા AAM ભદ્રેસર ની ઓચિંતી મુલાકાત લીધી અને હાલ ચાલી રહેલી આરોગ્ય સેવાઓ ની સમીક્ષા કરવામાં આવી સમુદાયના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી સેવાઓનું પણ મૂલ્યાંકન કરી સેવાઓ વધુ સારી રીતે લોકો સુધી પહોંચે તે માટે સલાહ આપી. @CdhoSabarkantha@THOIDAR