@BJP4Gujarat છેલ્લા 25 વર્ષ થિ ભાજપ ની સરકાર છે...એ લોકો ને એવું છે કે પ્રજા આંધળી થઈ ને અમને વોટ આપી દેશે... એટલે પોતે હિતલરસાહિ જેવું વર્તન કરે સે...પણ આ વખતે પરિવર્તન લાવવું જરૂરી છે...#શરૂઆત8સિટથી
@BJP4Gujarat@Nitinbhai_Patel ભાજપના કાર્યકર્તાઓ ને નમ્ર વિનંતી છે કે પક્ષપલટુ ઉમેદવારો જે ખરેખર કોંગ્રેસના છે તેમનો ચૂંટણી પ્રચાર પુરજોશથી કરજો.ભાજપ માં તમારે આ જ કામ કરવા નુ છે ટિકિટ ભૂલી જજો.નિષ્ઠાપૂર્વક કામ કરજો.
બોલો જોરથી......
ભારતમાતા કી જય.....
વંદે માતરમ.....
#1900GradePay_GSRTC
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.
#1900GradePay_GSRTC
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.
शिक्षा, स्वास्थ्य, रेल्वे, BSNL बेचने वाली भाजपा सरकार से कोई उम्मीद नहीं है, लेकिन कमसेकम गुजरात के कृषि विद्यालयों का निजीकरण तो रोकिए। यदि नहीं रुका तो विधानसभा के आनेवाले सत्र के पहले दिन 5 हजार विद्यार्थियों के साथ हम आप को पूछेंगे - रुपाणी साहब स्वागत नहीं करोंगे हमारा?
आजमगढ़ के बांसगाँव में दलित प्रधान सत्यमेव जयते पप्पू की स्वतंत्रता दिवस की पूर्वसंध्या में नृशंस हत्या व 1अन्य की कुचलकर मौत की खबर अति-दुःखद। यूपी में दलितों पर इस प्रकार की हो रही जुल्म-ज्यादती व हत्या आदि से पूर्व की सपा व बीजेपी की वर्तमान सरकार में फिर क्या अन्तर रह गया है?
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ......
#1900GradePay_GSRTC@OfficialGsrtc@CMOGuj
1900GradePayGSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦૨૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી?આનો ન્યાય ક્યારે ?
@Nitinbhai_Patel