@KanuDesai180 EA VS ના પ્રસ્નો શુ છે ?
1) 5 વર્ષ મા થી પાછા 3 વર્ષ કરો.
2) 14000 પગાર જે ઓછો છે એમા વધારો કરો.
3) વર્ગ 3 મા સમાવેશ કરો.
4) VS ને રજાઓનો લાભ આપો.
5) VS ને મેડીકલ આપો.
6) રીસ્ક એલાઉન્સ આપો.
7) કામ ના કલાકો નક્કી કરો.
8) 8 કલાક ઉપર ના સમય નો ઓવર ટાઇમ આપો.
@Gopal_Italia વિજળી વિભાગ ( જી.ઈ.બી ) માં કામ કરતા કર્મચારી ની હાલત પણ એવી છે વરસાદ થન્ડી ગરમી મા પણ આં લોકો ને ઘરમા બેસ�� શકે પણ અમે નહી 3 વર્ષ ના 5 વર્ષ કરી નાખ્યા પ��ાર વર્ષ મુજબ 1 ) 14000 ... 2 ) 15500 ... 3.થી .5 વર્ષ 17000 5 વર્ષ સુધી અને 4 પરીક્ષા પાસ કરી તો પણ 4 વર્ગ માં