@HHPATELGSSSB સાહેબશ્રી કૃપા કરીને 213 સર્વેયર ની જાહેરાત માં રીઝલ્ટ અંગે ની માહિતી આપવા વિનંતી. વર્ક આસિસ્ટન્ટનું ડિપાર્ટમેન્ટ DV ૨૩-૧૨-૨૦૨૪ એ પૂર્ણ થાય છે ત્યાર પછીની ૩૧-૧૨-૨૦૨૪ પહેલાની કોઈ તારીખ આપવા નમ્ર વિનંતી. અમે આશા રાખીએ છે કે તમે નિવૃત્ત થતાં પેહલા પરિણામ આપીને જશો.
@HHPATELGSSSB સાહેબ શ્રી વિનમ્ર અરજી છે કે આપની નિવૃત્તિ પેલા 213 નું પરિણામ જાહેર કરી અમારું ભવિષ્ય ઉજ્વળ બનાવામાં અમૂલ્ય યોગદાન આપો.અમારું જીવન આ પરિણામ પર નિર્ભર છેઆપના કાર્યકાળ માં લેવાયેલો આ નિર્ણય સદાય યાદગાર રેસે અને એક શ્રદ્ધા ભરેલી નોંધ બની રેસે.આશા છે કે આ અંતિમ વિનંતી ને મહત્વ આપશો

પ્રતિ સાહેબ શ્રી @HHPATELGSSSB
જા.ક્ર 217 નું પરિણામ જાહેર કરવા બાબત આપે 20/11 સુધી માં પરિણામ જાહેર થશે એવુ અગાઊ જણાવેલ છે અને જેનાં હવે ગણતરી ના જ દિવસો બાકી છે આશા રાખીએ છીએ કે હવે વધુ વિલંબ ના કરતાં ઉમેદવારો ની પરિસ્થિતિ નું વિચારિ જલદી થી જલદી પરિણામ જાહેર કરવા વિનંતી.🙏
પ્રતિ શ્રી, ચાલતી ભરતી પ્રક્રિયામાં કેસ કરવામાં આવે અને જો કેસ કરનારની માંગ ખોટી જણાય તેની પાછળ જે લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં થાય તે કારણથી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા નિયમો ઊભા કરવા આપને સાદર.
@Bhupendrapbjp@CMOGuj@GSSSB_OFFICIAL@deepakrajani123@YAJadeja
05-08 ના રોજ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલ જા.213,215,216 અને 217નું પરિણામ અત્યાર સુધી જાહેર થવું જોઈતું હતું, પરંતુ બોર્ડે હજુ સુધી તેને પ્રકાશિત કર્યું નથી અને વિલંબ માટે કોઈ માન્ય કારણ નથી. કૃપા કરીને અમારા પરિણામ પર ધ્યાન આપો જેથી અમે અમારી કારકિર્દીમાં આગળ વધી શકીએ
#GSSSB
જા.ક. 213 થી 224 પર 25/07 ના રોજ સ્ટે આવેલ છે, જેના લીધે 12 ભરતીઓ,1246 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અટકી પડેલ છે.અમારી સુનાવણી આજે 2/08 ના રોજ છે. જલ્દીથી સ્ટે દૂર થઈ ભરતી પ્રકિયા શરૂ થાય એવી આપને વિનંતી છે.
@HHPATELGSSSB@YAJadeja@deepakrajani123@devanshijoshi71@hdraval93