ભારતીય જાહેરત પાર્ટી માત્ર ને માત્ર જાહેરાતો કરીને ફરી જાય છે. LRD WAITING 2439 ઉમેદવારો અન્યાય સામે અવાજ ઉઠાવે તો જેલ માં નાખી દે છે.આજ થી કસમ ખાવું છું હું, મારો પરિવાર તેમજ મારા મિત્ર વર્તુળ માં કોઈ પણ બીજેપી ને આખી જિંદગી વોટ નહિ આપે. @narendramodi@CRPaatil@PMOIndia