ચૂંટણીના સમયે LRD પ્રતીક્ષા યાદી વાળા યુવાનોએ ભાજપ વિરુધ્ધ મતદાન કરી અને બીજાને ભાજપ વિરુધ્ધ મતદાન કરવાના સોગંદ ખાધા હતા જેથી ડરીને સરકારે જાહેરાત કરી બધા ઉમેદવારોને મીઠાઈ ખવરાવી હતી પરંતુ 156 આવતાં જ ભૂલી જતા આખરે યુવાનોએ વિધાનસભા બહાર મોદીજી અને અમિતજી ને જગાડવા વિરોધ કર્યો હતો
ભાજપ સરકારના મંત્રીશ્રીએ 22 એપ્રિલ 2024ના રોજ જાહેર કરેલ કે 2018-19ના LRDના વેઈટિંગ લિસ્ટમાં રહેલા વીસ ટકા મુજબના તમામ ઉમેદવારોને નિમણુંક આપી દેવામાં આવશે . આ જાહેરાતનો સંપૂર્ણ વીડિયો આ સાથે 👇શામેલ છે . ચૂંટણીમાં આ જાહેરાત કરી લાભ પણ લઈ લીધો અને હવે LRDના ઉમેદવારોને સરકાર નિમણૂક ના આપે તે છેતરપિંડી કહેવાય . હું @Bhupendrapbjp જી અને @CMOGuj ને વિનંતિ કરું છું કે તાત્કાલિક LRD 2018-19ના વેઇટ લિસ્ટ ઉમેદવારોને નિમણૂક આપી દેવામાં આવે .
@DixitGujarat@ArvindKejriwal બધી ગોદી મીડિયાના દલાલો એક્ટિવ થઈ ગયા.
શરમ કરો તમારી આ દલાલીના કારણે આટલી બધી મોઘવારી માં જીવ્યે છે. હજી પણ આ ફેંકુ ની સરકાર રહી તો સામાન્ય વર્ગ વાળાને મરવાનો વારો આવશે...