@Janak_Sutariyaa 20% પગાર વધારો એને સારો લાગે જેનુ મહીના નુ પેકેજ 1 00000 હોય ,પગાર જ 19950 છે.તેની સામે 20 % પગાર વધારા સામે 50 % મોંધવારી વધી છે ,જો મોંઘવારી પણ બીટ નહી કરી શકતી તો એ પગારવધારો પણ શુ કામનો.
@Janak_Sutariyaa જે મુજબ મોંધવારી એ માજા મુકી છે,એ મુજબ તો 2000 થી 4000 માં કાંઇ જ નહી થાય ,8000 થઈ 10000નો વધારો આવશ્યક છે કેમ કે મોંધવારી વધવા ની જ છે અને વધશે જ .
@VtvGujarati ફિક્સ પગાર બંધ જ થવો જોઇએ,આટલા ટુંકા પગાર માં વતન થી દુર ધર ચલાવુ જ મુશ્કેલ બન્યુ છે,તો બીજી પારીવારીક જવાબદારી કેમ નિભાવી??#removefixpay@CMOGuj