🔴હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(#GSRTC) ના તમામ #ફિક્સ_પે ના કર્મચારીઓની માંગણી સાથે સહમત છું.🙏
💪તમામ મોરચે લડાઈ લડવા હું એમની સાથે ખભે થી ખભો મિલાવીને અડીખમ યોદ્ધા બની સાથ આપીશ.
કેમ કે...
સેવામાં પ્રથમ એસ.ટી.
આફતમાં પ્રથમ એસ.ટી.
કાર્યક્રમમાં પ્રથમ એસ.ટી.
ચૂંટણીમાં પ્રથમ એસ.ટી.
મેળામાં પ્રથમ એસ.ટી.
જિલ્લામાં પ્રથમ એસ.ટી.
પરંતુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ લાભ મળે
તો સૌથી છેલ્લે એસ.ટી.....
🚍એસ ટી ના ફિક્સ પગાર કર્મચારીઓ સાથે હડહડતો અન્યાય થયો છે.
🚍એસ.ટી. નિગમના કર્મચારી ને શા માટે #પગાર_વધારા_માંથી_બાકાત રાખવામાં આવ્યા ? ❓❓
🔴🚍ગુજરાત એસ ટી ના હજારો કર્મચારી રાત દિવસ, ટાઢ તડકો હોય કે મહામારી ગુજરાત ની પ્રજા ની સેવા કરે છે એમને પણ ફિક્સ પગાર બીજા કર્મચારી ની જેમ 🏮26000 મળવો જ જોઈએ.
🚍🚎 ડેપો ના તમામ ફિક્સ કર્મચારીઓ દ્વારા એસટી ના ત્રણેય માન્ય યુનિયન ને ફિક્સ કર્મચારીઓ ના પગાર માં રાજ્ય સરકાર દ્વારા જે 30% વધારો આપવામાં આવ્યો છે એ નિગમના તમામ ફિક્સ કર્મચારીઓ ને પણ મળે એવી રજૂઆત અમે પણ કરીએ છીએ.
#fixpaygsrtc26000
@CMOGuj@Jamawat3@OfficialGsrtc@abpasmita@Bhupendrapbjp@CMOGuj@AmitShah@narendramodi@OfficialGsrtc@GSRTC_Gujarat@GmGsrtc@gsrtc2020@Chaitar_Vasava@isudan_gadhvi@AAPGujarat
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે તે વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench@Jamawat3@VoI_Gujarati@NewsNavajivan@PTI_News@gopimaniar@devanshijoshi71@YAJadeja@CMOGuj@sanghaviharsh@MLJ_GoI
🔴દરેક શિક્ષિત ઉમેદવારોએ આ ""સ્પષ્ટતા/અર્થઘટન"" સમજવી ખૂબ જરૂરી છે.
કોન્ટ્રાકટ ""#કર્મચારી"" ને કાયમી કરવા
કોન્ટ્રાક્ટ ""#જગ્યા"" ને કાયમી કરવી
👆એમાં જમીન આસમાન નો ફર્ક છે.
👉માધ્યમો દ્વારા ફ્લેવામાં આવતા ન્યુઝ માં "અર્થઘટન" ની ભૂલ છે.
*👇સંપૂર્ણ માહિતી👇*
https://t.co/we9Q4GdMNy
ભ્રામક વાતો ફેલાવી યુવાનોનું મોરલ તોડનાર સરકારી એજન્ટો થી બચવું.
માહિતી ને મારી તોડી મચોડી ભરમાવવા અને ગેરમાર્ગે દોરવામાં આવી રહિયા છે તેનાથી ચેતવું.
#કોન્ટ્રાકટ_પ્રથા#જ્ઞાન_સહાયક
🔴જે લોકો જ્ઞાન સહાયક તરીકે જઈ રહિયા છે.
તે પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહિયા છે.
🔴જેટલી જગ્યા જ્ઞાન સહાયક રોકશે
તેટલી કાયમી ભરતી ઓછી આવશે.
🔴જ્ઞાન સહાયક પ્રોજેકટ એટલે દાળિયાગીરી,
શિક્ષણ સિવાયનું તમામ કામ એમની પાસે લેવામાં આવશે.
🔴વર્ગ -4 ને દિવાળી બોનસ મળશે
જ્યારે જ્ઞાન સહાયક ને દિવાળી નો પગાર પણ નહિ મળે.
🏮સરકારે એક અફવા ફેલાવી કે કોન્ટ્રાકટ ને કાયમી કરવામાં આવશે. શબ્દની માયાજાળમાં ફસાવી દીધા. અમુક માધ્યમો એ અર્થઘટન ખોટું કરી લખી નાખ્યું કે ""#કોન્ટ્રાકટ_કર્મચારી"" ને કાયમી કરવામાં આવશે, જ્યારે GR માં સ્પષ્ટ લખ્યું છે ""#કોન્ટ્રાકટ_જગ્યાને"" કાયમી કરશે.
🏮હા હજી તો વિચારણા હેઠળ છે અને બજેટ માં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે.
🔴અંગ્રેજો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના સમયે ગુલામ બનાવવાની વાત નોહતી કરી, એને વેપાર કરવાની વાત કરી હતી, પછી કાળા કાયદા લાવી લાવી ગુલામ બનાવી નાખ્યા હતા. આ સરકાર પણ આ પ્રકારના કાળા કાયદા લાવી ગુલામ બનાવવા અને શોષણગીરી કરી રહી છે.
🔴આટલી જગ્યાઓ ખાલી હતી એ છતાં આપડે કરાર પર જઈને જગ્યા ભરાવી દઈએ તો ક્યાંથી મોટી ભરતી આવશે.
🔴યોજના માં 21 થી 24 હજાર પગાર ની લાલચ આપી બેરોજગાર યુવાનોની બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે.
🔴બેરોજગારી એટલી ચરમસીમા પર પહોંચી ગઈ છે કે યુવાનો પરિવાર ને ચલાવવા આવી કુપ્રથા નો ભોગ બની રહ્યા છે.
@kuberdindor