જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ માટે ઓપ્ટ આઉટની પ્રક્રિયા માટે ધ્યાને લેવાના થતા ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.
https://t.co/c4xAjk5Ws5
અમદાવાદ ખાતે આજે રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું..!!
સમાજ દ્વારા મારું સન્માન કરવા બદલ સમાજનું ઋણ સ્વીકાર..!!
અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રબારી સમાજનાં પૂજનીય સંતો-મહંતશ્રીઓ, ભુવાજીશ્રીઓ અને દાતાશ્રીઓની તથા નાત વિહોતરની પ્રેરક ઉપસ્થિતિમાં રબારી સમાજના શૈક્ષણિક ઉજ્જવળ ભવિષ્ય માટે વિશાળ રેકટ શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
રેક્ટ શિક્ષણ સંકુલ - વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @VijayRupani @PradipsinhJadeja જીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રબારી સમાજનાં પૂજનીય સંતો-મહંતશ્રીઓ, ભુવાજીશ્રીઓ અને દાતાશ્રીઓની તથા નાત વિહોતરની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ
આ દુનિયા મહાસાગર સંસાર મે
જે દિ કોઈ માનવી નું મન મૂંઝાય
તો એ ને કેજો કે દૂધરેજધામ
ધજાવાળા વડવાળા ને અંતરથી
એકવાર યાદ કરે #જય_વડવાળા#dudhrejdham#jay_jay_vadwala