જે દિવસ ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા આજે તે દિવસ આવી ગયો, અસત્ય પર સત્યનો વિજય આખરે થયો, વિદ્યાર્થીઓના સારથી આજે હનુમાનદાદા ની કૃપા થી અને માં આશાપુરા ની કૃપા થી બહાર આવી ગયા છે તમામ વિધાર્થીઓ, વડીલો અને હિતેચ્છુ નો ખૂબ ખૂબ આભાર 👏👏
@YAJadeja@bindiyabagohil@iShivbhadrasinh
ક્ષત્રિયો માફ કરજો
🔴આજે ૧૧ દિવસ થી આ સાવજ @YAJadeja જેલ માં છે
🔴૧૦/૧૨ વિડિયો બનાવી TRP બનાવી લીધી ??
🔴જીતુવાઘાણી નો વિરોધ કરવા આવ્યા હતા કે યુવરાજસિંહ ને બચાવવા
🔴સરકાર સાથે બેઠક ની વાત કરી ૧૨/૧૫ આવેદન આપી જયમાતાજી
🔴આજે જામીન ના મળે તો તૈયાર છો ને બધા ??
#iSupportYuvrajsinh
આપડે તો હવે બધે સાયકલ લઈને જવાનું ચાલુ કર્યુ છે. ઘણાં ફાયદા છે.
પ્રદૂષણ ના થાય.
પેટ્રોલના ભાવ પોસાય એમ નથી.
હેલ્થ સારી રહે.
મેમો ના આવે.
અને મુખ્ય..
કોઈને સાયકલ નીચે કચડી નાખવાના પ્રયાસ હેઠળ 307 પણ ના લાગે..!!!
@YAJadeja@Yuvi_1212@Luck_man_patat@devanshijoshi71@Vivekdoza