🥕ગાજર લટકાવવાની જૂની નીતિ રીતી છે આ ભ્રષ્ટ સરકારની..
#ચૂંટણી_જી���ી નો #ચૂંટણી_લક્ષી નિર્ણય.
GPSC Class 1-2 ની પરીક્ષા 8-1-2023 ના રોજ જગ જાહેર છે છતાં પંચાયત પરીક્ષા ની તારીખ એ જ દિવસે કઈ રીતે શક્ય ?
વિચારવા જેવું ભાજપ ચૂંટણીપંચ ની જાહેરાત પહેલાં આ જ તારીખો નક્કી કઈ રીતે કરી ?
ચૂંટણીજીવી નેતાઓ માટે આ ચૂંટણીલક્ષી ભરતી હોય શકે, પણ ઉમેદવારો માટે જિંદગીની ��ેલ્લી આશા સમાન છે. તાજેતરમાં જીવન ટૂંકાવવાની ઘટના જોઈ જ હશે.!
મહા મૂંઝવણ દૂર કરવા વિનંતી
તલાટીની તારીખ જાહેર કરવામાં આવે
#Declare_Talati_Exam_Date
હર ઘર તિરંગા જેમ હવે
#हर_घर_रोजगार અભિયાન હાથ ધરો.. 📌
આઝાદીના અમૃતકાળમાં યુવાનોની જિંદગી ઝેર છે,
ચારે કોર મોંઘવારી ને માથે બેરોજગારીનો કાળો કેર છે.!
સંભળાય છે ગરીબોનો આર્તનાદ ઠેર ઠેર,
ને ભ્રષ્ટ ભાજપના ભક્તોને તો લીલા લેર.!
કરો વાયદાઓ પ્રમાણે સમયસર કામ, નહીતર આ વખતે તમને બેસાડીએ ઘેર.!
#Declare_Talati_Exam_Date#हर_घर_रोजगार
સ્પર્ધાત્મક પરીક્ષા માં થતી ગેરરીતિ રોકવા અને જાહેર જનતા સમક્ષ આરોપીને ઉજાગર કરવા ખૂબ જરૂરી #પ્રેસ_કોન્ફરન્સ
આશા રાખીએ જો યોગ્ય તપાસ થશે ને ��્પર્ધાત્મક પરીક્ષાના તમામ #કૌંભાંડ અટકી જસે અને લાયક અને હકદાર યુવાનો ને ન્યાય મળશે.
#કડક_કાયદો
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
@BJP4Gujarat પેટ્રોલ-ડિઝલના ભાવ કંઈ મારા-તમારા માટે ઓછા કર્યા છે એવું ના સમજતા!!!!
આ તો હવે પેલી રેલીઓમાં કાર્યકર્તાઓને ફ્રીમાં કૂપનો આપવી પડશે ને એટલે પોતાને જાતે જ રાહત આપી છે.🤪😄
ભાઈ મોંઘવારી તો એમને ય નડે જ છે.
@AKRAKESHIAS1 સર બિનસચિવાલયની final answer key જાહેર કરવાના છો કે નહીં સર કે પછી એમજ તમે result jaher કરી દેશો.. બિનસચિવાલયની Final answer key અને result ક્યારે આવશે એ પણ જાહેર કર��� સર..🙏🙏🙏
૨૦૨૨મા રાષ્ટ્રપતિની ચૂંટણી આવે છે જો એમાં રાજ્યસભાના નિમાયેલા સાંસદ સભ્યોને મત નહિ આપવામાં આવે તો શું આપ સાહેબ એ ૧૨સભ્યો માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા જશો???
@sanghaviharsh@Bhupendrapbjp
Met senior BAPS Sadhus, Ishwarcharan Swami and Brahmavihari Swami. Appreciated BAPS relief work in the time of COVID-19 and during the Ukraine crisis. Discussed the upcoming birth centenary celebrations of HH Pramukh Swami Maharaj Ji and recalled his rich contribution to society.
“સુર્યનારાયણ પાસેથી શિખવાના બે મહત્વના પાઠ, રોજ ��ાંજે એ બતાવે છે કે દરેક ઊંચે ગયેલી વસ્તુ ને ક્યારેક નીચે આવવું જ પડે છે અને રોજ સવારે એ પ્રેરણા આપે છે કે જે નીચે પડી ગયું છે એ ફરીથી ઉભા થઇ શકે છે” “એટલે કે સફળતામાં છકી ના જવું અને નિષ્ફળતામાં નિરાશ ન થવું”