#જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે.
ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે.
થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
જુનિયર કલાર્ક પરીક્ષા અંગે પ્રશાસનતંત્ર/પોલીસતંત્રને સાવચેતીના ભાગરૂપે તાકીદ કરવા બાબત.
👉ભૂતકાળમાં જે તે વિસ્તારના કૌભાંડી એજન્ટો એક્ટિવ હતા તે ફરીથી એક્ટિવ થાય છે તો તેને નજરકેદ કરવા.
https://t.co/O3qbhJy9It
https://t.co/pa57b4Ugct
વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે ચેડાં થતાં રોકવા
@nayanpatel_tv વાહ નયનભાઈ તને તો ત્રિકાળજ્ઞાની છો હો તમને તો બધાની પેલા જ ભવિષ્યવાણી કરી દો છો... ગજબ
જયારે પેપર ફૂટતાં હતાં ત્યારે તો તમે આવી ભવિષ્યવાણી કરી નહિ...કેમ...!
જવાબ આપજો ટાઇમ મળે તો નયનભાઈ
સાહેબ હજુ યુવાનોના ઘણા મુદ્દા અટકેલા છે
#lrd_male_મહિલા_સમકક્ષ_૨૪૮૫_સિટ#વિદ્યાસહાયક માટે મોટી નવી ભરતી
#SRPF_WAITING_1168#તલાટી ની પરીક્ષા આ બધાનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે કેમ કે આ કોઈ 1કે2 વ્યક્તિનો નહી પરંતુ આ બધામાં 23લાખ પરીવાર સંકળાયેલા છે આશા રાખીએ જલ્દીથી ન્યાય મળે
જે લોકો ઘરે બેઠા બેઠા કહી રહિયા છે કે યુવરાજભાઈ અમારો અવાજ બનો.. અમારો મુદ્દો રાખો..
એમને હું ચોક્કસ કહીશ કે એકવાર આ સાંભળી લો @devanshijoshi71 બહેન કહે છે એવી જ પરિસ્થિતિ અને લાગણી મારી પણ છે.
જે મુદ્દાગત વાત કરે છે એ યાદ રાખજો આ જ યોગય સમય છે આપની માંગણી નો.
તમારી લડાઇ જાતે
ઉમેદવારો વારંવાર પોતાના હકની માંગણી કરે રજુઆત કરે તો પણ સાંભળતા નથી..
સરકાર દ્વારા વારંવાર તારીખો આપવામાં આવે છે પરંતુ 82 દીવસથી એક નિર્ણય લઈ શક્તા નથી.
આપવાનું જ છે તો આટલા હેરાન શા માટે કરવામા આવે છે
અભિનંદન #વિદ્યાસહાયક ઉમેદવારો
આજે લડાઈના દરેક સ્ટેજ પાર કરી 3 વર્ષે જીત મેળવી છે આ જીત કેટલા સંઘર્ષથી મળી છે એ ના ભૂલતા.. કેટલી આજીજી કરી, આંદોલન કર્યા, રજુઆતો કરી ચલો છેલ્લે જીત મળી..
બધા આગળ વધો એવી પ્રાથના
જેમ શિષ્યને ગુરુની જરૂર હોય તેમ ગુરુને પણ શિષ્યની જરૂર છે જ્યારે અમારી પાસે @jitu_vaghani સાહેબ જેવા ગુરુ છે ત્યારે ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે આ ગુરુ અને શિષ્ય નું મિલન થાય એજ અમારા ગુરુની નેમ હશે
@hirenkotak@deepakrajani123@Janak_Sutariyaa