આરોગ્ય કર્મચારીઓ ફક્ત કોરોનની કામગીરી કરી એવુ નથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા દરેક પ્રોગ્રામમાં ખડે પગે રહી પોતાની ફ���જ નિભાવી છે.આ કોઇ કોરોના ટાઇમમા કરેલ માંગણીઓ નથી.સરકારશ્રી દ્વારા આપેલ લેખીત બાંહેધરીનુ વચન પુર્ણ કરે એજ આશાછે.@isudan_gadhvi @CMOGuj @Nitinbhai_Patel
પંચાયત આરોગ્ય કર્મચારીઓની છેલ્લા નવ દિવસથી હડતાલ છે જેને તાત્કાલિક ન્યાય મળે તે જરૂરી છે . શ્રી @vijayrupanibjp જી ને અનુરોધ છે કે જે આરોગ્ય કર��મચારી પોતાની પરવા કર્યા વગર જન સેવા કરે છે. તેઓને હાજર થવા ધમકી આપ���ાનુ સરકાર બંધ કરે અને તેમને સાંભળીને તેમની વ્યાજબી માંગણી સ્વીકારે
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel
#2800 gp_mphw _fhw_health_gujarat