@GPSC_OFFICIAL જાહેરાતમાં અનુભવ માંગેલ હોય જો સરકારી અનુભવ હોય તો અનુભવનું પ્રમાણપત્ર નમૂનો સાઇટ ઉપર આપેલ હોય જેમાં કૌશમાં બિનસરકારી સંસ્થા લખેલ છે એજ નમૂનામાં ચાલસે કે સરકારી અનુભવ માટે અન્ય ફોર્મેટ આવશે જાણ કરવા વિનંતી ..@ArvindVora20@Hasmukhpatelips