વિશ્વમાં છેલ્લી એક સદીમાં સૌથી વધુ દાન કરવામાં 'હેનરીવેલકમ' જે ફાર્મસિસ્ટ હતા ત્રીજા નમ્બરે છે.ફાર્મસિસ્ટ હંમેશા સમાજને દેતો આવ્યો છે.બદલામાં આજે ફાર્મસિસ્ટ કેવી અંડરરેટેડ દયનીય પરિસ્થિતિમાં નોકરી કરે છે તે મનોમંથનનો વિષય છે.#acknowledge_ pharmacist @mdnhmgujarat@irushikeshpatel
#ફાર્માસિસ્ટો_નું_કામ_બોલે_છે
હોસ્પિટલમાં ફાર્માસિસ્ટોનો ભૂમિકા મહત્વપૂર્ણ છે.
તેઓ દવાઓની ચકાસણી, ડોઝની ગણતરી, દવાઓના કાર્ય કરવાની રીત અને આડઅસરો વિશે માહિતી આપે છે. તેઓ દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
@CMOGuj@irushikeshpatel
@RemyaMohanIAS
@YAJadeja