હવામાન વિભાગ દવારા પાટણ જિલ્લામાં આજ છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલ હોય તમામને સતર્ક રહેવા તથા કોઇ ૫ણ પ્રકારના આપાતકાલીન સંજોગોમાં જરૂર જણાયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે.
@CMOGuj@JayantiRavi@DirectRelief@revenuegujarat@InfoPatan
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ ની સૂચના આપવામાં આવેલ છે. તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે.
- શ્રી તુષાર ભટ્ટ , કલેકટર, પાટણ
@CMOGuj@InfoGujarat@CollectorPatan
પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજે તાત્કાલિક અસર થી બ્લેકઆઉટ કરવા સૂચના આપવામાં આવે છે. તમામ નાગરીકોને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. @CMOGuj@revenuegujarat@JayantiRavi@InfoGujarat@InfoPatan
જાહેર અપીલ..
હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઈ જણાવેલ સ્થળ અને તારીખના રોજ રાખેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી લોકહિત અને રાષ્ટ્રહિતમાં સહયોગ આપવા દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@InfoGujarat@InfoPatan@CollectorPatan