યુવાનો નું શોષણ બંધ થવું જોઇએ અને ઉચશિક્ષિત યુવાનો જે તામામ વિભાગો માં તન-મન થી પોતાનું કામ કરે તેને પોતાની પાછલી જિંદગી માં વ્યવસ્થિત જીવન જીવવા માટે જૂની પે��્શન યોજના લાગુ કરવી જોઈએ .પેન્શન એ કર્મચારીઓ નો અધિકાર છે.@AbRsM_ZaLa #RestoreOldPension
#NPS
યુવાનો નું શોષણ બંધ થવું જોઇએ અને ઉચશિક્ષિત યુવાનો જે તામામ વિભાગો માં તન-મન થી પોતાનું કામ કરે તેને પોતાની પાછલી જિંદગી માં વ્યવસ્થિત જીવન જીવવા માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ .પેન્શન એ કર્મચારીઓ નો અધિકાર છે.@AbRsM_ZaLa#RestoreOldPension#NPS
छत्तीसगढ़ के मुख्यमंत्री श्री भूपेश बघेल द्वारा पेश किए गए शानदार बजट के लिए बधाई देता हूं। राजस्थान की तरह छत्तीसगढ़ में भी पूर्व पेंशन योजना (OPS) लागू ��रने का फैसला स्वाग�� योग्य है। केन्द्र सरकार एवं बाकी राज्य सरकारों को भी OPS लागू करना चाहिए।
છતીસગઢ માં જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવામાં આવી..���ર્મચારી ના ઘડપણ નો સહારો જૂની પેન્શન યોજના ગુજરાત માં પણ ચાલુ થાય તેવી તમામ કર્મચારીઓ ની માંગણી..
हम सभी जानते हैं सरकारी सेवाओं से जुड़े कर्मचारी भविष्य के प्रति सुरक्षित महसूस करें तभी व�� सेवाकाल में सुशासन के लिए अपना अमूल्य योगदान दे सकते हैं।अतः 1 जनवरी 2004 और उसके पश्चात नियुक्त हुए समस्त कार्मिकों के लिए मैं आगामी वर्ष से पूर्व पेंशन योजना लागू करने की घोषणा करता हूं।
મે. અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી,
૨૦૧૦ની બેચના રેવન્યુ તલાટીઓને ૧૨ વર્ષ પૂર્ણ થવામાં ફક્ત ૮ મહિનાનો સમયગાળો બાકી રહેલ છે. જેથી નાયબ મામલતદારની ખાલી જગ્યાએ પ્રમોશન આપો તેવી આપ મે.સાહેબને નમ્ર વિનંતી.
લિ. જશવંત ડાભી
પ્રમુખશ્રી, એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી
@revenuegujarat@kamaldayani