અત્યારનો સમય જોઇ #ઇતિહાસમાં વાંચેલ #અંગ્રેજો નો સમય યાદ આવી ગયો જ્યારે પોતાના હક માટે લડતા ત્યારે જેલમાં પુરી દેતા પરંતુ હા ઍ સમયે ગાંધીજી શાંતી પુર્ણ ધરણા કરતા, આજે તો ઍ પણ નથી કરી શકાતુ આજના સમયમાં પોતાના હક માટે લડે એમના પર કેશ કરવામાં આવે.
#ReleaseYuvrajsinh@YAJadeja
Today is Yuvraj Singh, tomorrow you can also be there, face the injustice firmly, otherwise the coming generation will question you and you will not have the answer.
#iSupportYuvrajsinh#ReleaseYuvrajsinh#HuPanYuvrajsinh