અરણી ગ્રામ પંચાયત દ્વારા ઈશ્રમકાર્ડ માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે
@DDORAJKOT1@CollectorRjt@UpletaTdo
@UpletaTdo સાહેબ ની સુચના મુજબ અરણી ગ્રામ પંચાયત દ્વારા ઈશ્રમકાર્ડ માટેનો કેમ્પ રાખવામાં આવેલ જેમાં તકમ.વીસીઇ.તા.શાળા ના આચાર્ય.PHC સ્ટાફ. આંગણવાડી વર્કર સહુ સાથે રહી વધુમાં વધુ લોકોના ઈશ્રમ કાર્ડ નીકળે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા. @DDORAJKOT1@CollectorRjt@BhavsinhRajput6
મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માને શાંતિ તેમજ પરિવારજનોને આધાત સહન કરવાની શક્તિ આપે તે માટે પંચાયત ઓફિસે પ્રાર્થનાસભા કરી બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું....
#Gujarat_with_morbi
હું 2005 ની ભરતી પહેલાંની છું પણ મને એકલીને પેન્શન નથી જોઈતું. મને મારા તમામ મિત્રો સાથે જેમણે જેમણે આ લડતમાં સપોર્ટ કર્યો છે તે બધાને પેન્શન એક સાથે મળે તે જ મારી માંગ છે @PMOIndia@CMOGuj@sanghaviharsh@brijeshmeja1@GRTMM1
ગુજરાત સરકારના દરેક કર્મચારીને ગુજરાત સરકાર એક કતપૂતલીની જેમ નચાવિયા સે
જે કામ આપ્યા તે કર્મચારીયે કરિયા છે
પણ આજે કર્મચારી દ્વારા માંગણી કરવામાં આવે છે તે અયોગ્ય લાગે છે
આ કર્મચારીઓના કારણે ગુજરાતનુ જન જીવન ધમ ધમતું લાગેછે
આજે આ તલાટી શ્રીઓ માંગણી વ્યાજબી સે
1એક તલાટી ત્રણ 3ગામ
જન્મ મરણ તથા લગ્ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ડિઝાસ્ટર, વારસાઈ પેઢીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
સેવાસેતુ, દાંડી/ એકતા યાત્રા ઓ, ઉજવણી ઓ, અને સરકારી કાર્યક્રમ ના કન્ડક્ટર સુદ્ધાં તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
જિલ્લા/ તાલુકા ની જેમ ગ્રામ્ય કક્ષા એ પંચાયત સચિવ તરીકે ની સંપૂર્ણ જવાબદારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat