@Bhupendrapbjp આપની ���રકાર દ્વારા અને આપ દ્વારા ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ બાબતે સચોટ ભાવના દાખવી પગાર ધોરણ VCE ને મળે એ માટે બાંહેધરી આપેલ જેનો જલ્દી અમલ થાય અને 13000 જેટલાં vce પરિવારનું ભવિ��્ય ઉજળું બને એવો નિર્ણય કરી જાહેરાત કરો એવી અપેક્ષા.
#VCE
#ગ્રામપંચાયત
@brijeshmeja1
VCE તરીકે ફરજ બજાવતા ગ્રામ સારથિઓનું પંચાયતમાં ચૂંટાવું આનંદની વાત છે. ગામના પ્રશ્નોને વધુ સારી રીતે જાણતા આવા સૈનિકોની હાજરીથી પ્રશ્નો જરૂર ઉકેલાશે.
ચૂંટાયેલા તમામ મિત્રોને અભિનંદન.
• નિ:શબ્દ 😘
• પ્રખર રાષ્ટ્રવાદી અને દેશભક્ત શ્રી બિપીન રાવત જી ની ખોટ આ દેશમાં ક્યારેય પૂરી નઈ થાય,
• ખુબજ દુઃખદ સમાચાર છે, ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે,
#ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ 😘💐🙏
ગુજરાત રાજયની અંદર એકમાત્ર એક એવી વગર પગાર ની પોસ્ટ એટલે #VCE
15 થી 20 જેટલાં વિભાગોનુ કામ કરતો એક માત્ર કર્મચારી એટલે #VCE
નાગરિકો અને દેશના લોકોને જાણીને નવાઈ લાગશે. આટલા બધા વિભાગોનુ એકલા હાથે કામ કરનારા #VCE ને સરકાર #પગાર નથી આપતી.
આ શોષણ સામે સાથ આપનારા RT કરજો.
#VCE
ગુજરાત રાજયની અંદર એકમાત્ર એક એવી વગર પગાર ની પોસ્��� એટલે #VCE
15 થી 20 જેટલાં વિભાગોનુ કામ કરતો એક માત્ર કર્મચારી એટલે #VCE
નાગરિકો અને દેશના લોકોને જાણીને નવાઈ લાગશે. આટલા બધા વિભાગોનુ એકલા હાથે કામ કરનારા #VCE ને સરકાર #પગાર નથી આપતી.
આ શોષણ સામે સાથ આપનારા RT કરજો.
#VCE
આવ��� સેંકડો ઉમેદવારો છે જેને ત્રણ ત્રણ કોલ લેટર નીકળેલ છે. અને ત્રણેય તારીખ, સમય, સ્થળ અલગ અલગ.
અમુક એવા છે જેની અનુભવ લેવા ખોટી માહિતી ભરી હોઈ શકે,પરંતુ ઘણા એવા છે જેને કોઈ પણ પ્રકારની ભૂલ નથી અને ત્રણ ત્રણ કોલ લેટર છે તો એને શું કરવું ?
@Hasmukhpatelips
@VikasSahayIPS
#ઈ_શ્રમ ની કામગીરી.
@brijeshmeja1 રોજગાર અને પંચાયત મંત્રીશ્રી #ઈગ્રામ#VCE ને સરકાર પગાર નથી આપતી અને કમિશન પર કામ કરાવે છે,
ગામડાના દરેક નાગરિક સુધી #VCE યોજનાઓને સફળ બનાવવામાં ભૂમિકા ભજવે છે. અત્યારે રાત્રે પણ ઈ શ્રમ કાર્ડ vce બનાવે છે.
નૈતિકતાના ધોરણે #પગાર#ધોરણ લાગુ કરો
@brijeshmeja1 સાહેબશ્રી E ગ્રામ પોલિસી બદલીને સરકારી ધારા ધોરણ લાગુ કરી PPP મોડલ "રદ" કરો.
15 વર્ષથી ચા��તી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ લાગુ કરો.
#VCE ને પગાર આપો, ગામડા મીની સચિવાલય બની જશે. ગામ લોકો ને ગામમાં જ સુવિધા મળશે સમયસર.
@Bhupendrapbjp
@vmittra
@brijeshmeja1 આપના દ્વારા #VCE ની માંગણીઓ બાબતે સકારાત્મક નિર્ણય કરવાની પહેલ કરવામાં આવેલ છે. જેન�� જલ્દી પરિપૂર્ણ કરીને #કમિશન #પ્રથા #બંધ કરતો અને #પગારધોરણ લાગુ કરતો એતિહાસિક નિર્ણય જાહેર કરો એવી #VCE અને 14000 VCE #પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
@Bhupendrapbjp @vmittra
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજીત કાર્તિકી સમૈયો - 2021 નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્ર તથા તેમના સંપર્કમાં આવેલ પવિત્ર વસ્તુઓના દર્શન કરી ધન્યતા અનુભવી અને પ.પૂ. ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી ત��ા વક્તા પ. પૂ. સદ્. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી,
@trajendrabjp સાહેબશ્રી તમે નિર્ણય કરીને વાહવાહી મેળવવા લાગ્યા. પણ 15 વર્ષથી કામ કરતા E ગ્રામ #VCE ને સરકાર પગાર આપતી નથી અને જે કામગીરીથી VCE ને થોડીક આવક થ���ી હતી એ પણ તમે છીનવી લીધી.
આ નિર્ણય બાબતે પુન: વિચાર કરવામાં નહિ આવે તો #VCE મંડળ વિરોધ નોંધાવશે.
#પગાર #ધોરણ #ચાલુ #કરો
@trajendrabjp સાહેબશ્રી તમે નિર્ણય કરીને વાહવાહ��� મેળવવા લાગ્યા. પણ 15 વર્ષથી કામ કરતા E ગ્રામ #VCE ને સરકાર પગાર આપતી નથી અને જે કામગીરીથી VCE ને થોડીક આવક થતી હતી એ પણ તમે છીનવી લીધી.
આ નિર્ણય બાબતે પુન: વિચાર કરવામાં નહિ આવે તો #VCE મંડળ વિરોધ નોંધાવશે.
#પગાર #ધોરણ #ચાલુ #કરો