પેશગી ડબલ કરીને લોનનો ભાર ન વધારો!
₹10,000ની પેશગી એ હક નહીં, પણ ભવિષ્યમાં પગારમાંથી કપાનારી એક લોન છે. કર્મચારીઓને આ લોનની જરૂર જ શું કામ પડે છે?
કારણ છે ગેરવાજબી #Fixpay નીતિ!
સરકાર, કૃપા નહીં; અમારો હક, સમાન કામ-સમાન વેતન આપો. સમસ્યાના મૂળને દૂર કરો, લક્ષણોની સારવાર નહીં.
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat